________________
सूत्रकृतानसूत्रे धर्म तुभ्यं कथयामि तदेवमेवं जानीहि । तत्र प्रथमं शरीरस्यैत्र जीवत्वमाह-तं जहा' तद्यथा-'उड्न पादतला अहे केसग्गमत्थया' अर्ध्व पादतलात्-अधः केशाग्रमस्तकात् तिरियं तयपरिय ते जीवे एस आया पज्जवे कसिणे' तिर्यक्स्वपर्यन्तो जीव-एप आत्मपर्यवः कृत्स्नः, आपादतलमस्तकव्यापी शरीरपरिणामविशिष्टः कायाकार एव जीवो-न तु शरीरव्यतिरिक्तिजीवस्य अस्तित्वेऽस्ति प्रमाणम् । अन्वयव्यतिरेकाभ्यां शरीरस्यैवाऽऽत्मत्वात्, शरीरमरणानन्तरं व्यतिरिक्तो जीवो नोपलभ्यते । तस्मात्-शरीरमेवाऽऽत्मा । शरीरात्मत्वे-बहूनि उदाहरणानि दर्शयति । प्रदश्य च शरीरस्यैव तत्त्वं व्यवस्थापयिष्यति । अन्ययव्यतिरेक मेव-दर्शयति-'एस जीवे जीवई'-इत्यादिना-पादतलादुपरि केशाग्रादधः तिर्यक् स्वक् पर्यन्तो जीवः । शरीरमेव जीवस्य समस्तोऽपि पर्यायः । 'एस जीवे जीवइ,
उनमें से पहले शरीर को ही जीव मानने वालों का पक्ष प्रस्तुन करते हैं-पांवों के तल भाग से ऊपर केशों के अग्रभाग से नीचे
और तिछे बमड़ी पर्यन्त ही जीव है। अर्थात् शरीर रूप परिणाम से विशिष्ट कायाकार ही जीव है। शरीर से भिन्न जीव का अस्तित्व मानने में कोई प्रमाण नहीं है। अन्वय और व्यतिरेक के द्वारा शरीर ही आत्मा है। शरीर का अन्त हो जाने के पश्चात् कोई पृथक् जीव उपलब्ध नहीं होता। इस प्रकार शरीर ही आत्मा है, ऐसा सिद्ध होता है। शरीर ही आत्मा है, इस विषय में अनेक दृष्टान्त दिखलाते हैं और उनसे यह सिद्ध करते हैं कि शरीर ही जीव है । अन्वय और व्यतिरेक से ही दिखलाते हैं। पैरों के तल भाग से ऊपर केशाय से नीचे और तिला स्वचा भाग पर्यन्त जीव है। शरीर ही जीव का
તેમાંથી પહેલાં શરીરને જ જીવ માનવા વાળાઓના પક્ષના સંબંધમાં કથન કરે છે –પગના તળિયાની ઉપર, કેશવાળના અગ્ર ભાગની નીચે અને તિછ ભાગમાં ચામડી સુધી જ જીવ છે, અર્થાત્ શરીર રૂપ પરિણામથી ચુત કાયા-શરીર જ જીવ છે શરીરથી જુદા જીવનું અસ્તિત્વ–હોવાપણું માનવામાં કઈ જ પ્રમાણ નથી. અવય અને વ્યતિરેક દ્વારા શરીર જ આત્મા છે. શરીરને અન્ત-નાશ થયા પછી કઈ જુદે જીવ મળતું નથી, આ રીતે શરીર જ આત્મા છે એ પ્રમાણે સિદ્ધ થાય છે. શરીર જ આત્મા છે, આ સંબંધમાં અનેક દષ્ટાંતે બતાવે છે. અને તેનાથી એ સિદ્ધ કરે છે કે–શરીર જ જીવ છે. અન્વય અને વ્યતિરેકથી જ તેઓ શરીર જ જીવ છે, તેમ બતાવે છે પગના તળીયાના ભાગથી ઉપર અને વાળના અગ્ર ભાગની નીચે અને તિરછા ચામડીના ભાગ સુધી જીવ છે, શરીર જ જીવના સપૂર્ણ