SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ सूत्रकृताङ्गस्चे टीका--'जस्स' यस्य पुरुषस्य 'पुरेकर्ड' पुराकृतम् पूर्वोपार्जितं कर्म, जन्म 'जरामरणादिप्रयोजकम् । ‘णत्थि' नास्ति-उपलक्षणात नवीनमपि कर्म नास्ति आश्रवद्वारस्य निरोधात् 'महावीरे' महावीरः-रहापुरुषः ‘ण मिज्जइ' न म्रियते, मरणादि प्रयोजकसकलकर्मणां ज्ञानाग्निना विनाशितत्वात् आश्रवद्वारस्य निरोधाच, आश्रवाणां प्रधानः स्त्री संबंधः, तमधिकृत्य दृष्टान्तं दर्शयति । 'व' इव यथा 'वाउ' वायुः अप्रतिहतगतिकतया प्रसंजककारणराहित्येन वा 'जालं' ज्वालाम् अग्निज्वालाम् 'अच्चेह' अत्येति-अतिक्रामति-उल्लञ्चयति, तथा-परित्यक्ता. ऽशेषकर्मा स महावीरः 'लोगसि' इहलोके 'पिया' भियाः हावभावलीलादिमधा'नत्वात् प्रेमास्पदम् 'इथियो' स्त्रियः उपलक्षणात् पुनधनादिकानपि 'अच्चेइ' टीकार्थ--जिस पुरुष के जन्म जरा और मरण को उत्पन्न करने वाले पूर्वोपार्जित कर्म और उपलक्षण से, आश्रबद्वार बंद हो जाने के कारण नवीन कर्म नहीं रहते, वह महापुरुष स्कृत्यु को प्राप्त नहीं होता । मृत्यु के कारणभूत सफल कलों को वह ज्ञान रूपी अग्नि के द्वारा नष्ट कर डालता है और समस्त आपकारों का निरोध कर देता है । स्त्री का संबंध आश्रयों में प्रधान है, अतएव इसके विषय में दृष्टान्त दिखलाते हैं-जैसे वायु अप्रतिहत गति वाला होने से अग्नि की ज्वाला को उल्लंघन कर जाता है, उसी प्रकार समरत कर्मों को स्याग देनेवाला वह महावीर पुरुप, हाव साद लीला आदि की प्रधा'नता वाली होने के कारण प्रेमास्पद स्त्रियों को तथा उपलक्षण से पुत्र एवं धन आदि को भी लांघ जाला है अर्थात् ये सब उसके मोर्ग ટીકાર્થ—જે પુરૂષના જન્મ, જરા અને મરણને ઉત્પન્ન કરવા વાળા પહેલાં ઉપાર્જીત કરેલા કર્મ અને ઉપલક્ષણથી આસ્રવ દ્વાર બંધ થઈ જવાના કારણે નવા કર્મો રહેતા નથી. મૃત્યુના કારણુ ભૂત સકળ કર્મોને તે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નાશ કરી નાખે છે અને સઘળા આરસવ દ્વારા નિરોધ કરી નાખે છે. સ્ત્રિયોને સંબંધ આસ્ત્રમાં મુખ્ય છે, તેથી જ તેના સંબં ધમાં દષ્ટાન્ત બતાવે છે –જેમ વાયુ રોકાણ વગરની ગતિ વાળો હોવાથી અગ્નિની જવાલાને ઓળંગી જાય છે, એ જ પ્રમાણે સઘળા કમને ત્યાગ કરવા વાળા તે મહાવીર પુરૂષ હાવ ભાવ, લીલા વિગેરેના પ્રધાન પણાવાળી હોવાને કારણે પ્રેમાસ્પદ સિને તથા ઉપલક્ષણથી પુત્ર અને ધન વિગેરેને પણું ઓળંગી જાય છે. અર્થાત્ એ બધા તેઓને માર્ગ રોકવામાં સમર્થ
SR No.009305
Book TitleSutrakrutanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy