SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थयों धिनो टीका प्र. Q. अं. ४ उ. २ स्खलितचारित्रस्य कमबन्धनि० ३०७ - टीका-'नवमुत्त' नवसूत्रेणं निर्मिताम् 'आतंदियं' आसन्दिकाम्-मंचिका शयनार्थम् 'संकमट्टाए' संक्रमार्थाय-इतस्ततः चंक्रमगाय, वर्षाकालेऽपि गेहादगेहान्तरगमनकर्मणि साहाय्यकरणाय 'पाउल्लाइ' पादुका:-काष्ठपादुकाः आनय 'अदु' अथ, इतः पूर्व तु यत् यत् कार्य समादिष्टं कदाचित् परिसंख्यातु संपादायितुं च शक्यमपि । अथाऽनन्तरम्-पुत्तदोहलहाए' पुत्रदोहदार्थाय-पुत्रस्य दोहदा गर्भस्थितिकाला तदर्थाय तस्मै हिताय । समुचितौषधानपानादीनां व्यवस्थाकरणे, यथोदरस्थो बालो विकलांगो न भवेत्-तथा, तथा 'माणप्पा' आज्ञप्ता:-सगीयाः भार्यायाः मनोवाञ्छितवस्तूनां तत्तदिच्छितकाले समाहरणे एतत्सर्वकार्यकरणे टीकार्थ--शयन करने के लिए नवीन सूत्र से पनी हुई मंचिया लाओ, इधर उधर घूमने फिरने के लिए अर्थात् एक घर से दूसरे घर में जाने के लिए लकडी की खडा लाओ। इससे पहले जिन कार्यों के लिये आदेश दिया था, उनकी किसी प्रकार गणना की जा सकती थी और पूर्ति करना भी शक्य था, पर उनके अतिरिक्त भी वह अनेक प्रकार के आदेश देनी है। पुत्र जब गर्भ में होता है तथ गर्भवती को जो इच्छा होती है.उसे दोहद कहते है। उसकी पूत्ति के लिए अनेक प्रकार की वस्तुएं लाने को कहती है ટીકાર્ય—આપણે શયન કરવાને નવી પાટી ભરેલી હેયણી લાવી દે કે જેથી સુખપૂર્વક શયન કરી શકાય મારે હરતાં ફરતાં કાંટા, કાંકરા ન વાગે તે માટે લાકડાની ચાખડીઓ લાવી દે. આ સિવાય તે કેવી કેવી આજ્ઞાઓ આપે છે, તે ગણાવી શકાય તેમ નથી. ઉપર વર્ણવ્યા સિવાયની અન્ય આજ્ઞાઓ પણ આ કથન દ્વારા ગ્રહણ કરવી જોઈએ. બાળક જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારે ગર્ભવતી સ્ત્રીને જે ઈચ્છા થાય છે તેને દેહદ કહે છે. આ દેહદની પૂર્તિ માટે તે અનેક વસ્તુઓ પિતાના પતિ પાસે મંગાવે છે. એવી માન્યતા પ્રચલિત છે કે સ્ત્રીના દેહદ પૂરા ન થાય તે બાળક
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy