SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ १६ सूत्रकृताङ्गसूत्रे मकलित समुपाणिम् द्रव्यमपि (ण अस्थि) नास्ति, अतः (चोइज्जंता) नोद्यमानाः परपृष्टाः सन्तः (परक खामो) प्रवक्ष्यामः धनुर्विद्यादिकं कथयिष्याम इति ॥४॥ टीका-'इत्थीभो' स्त्रियः सकाशात् 'उदकाउ वा अथवा-उदकात् जलात् स्त्रीपरीषहाद वृष्टथुपद्रवाद्वा, इत्येवं ते ऽल्पसत्वाः विवेचयन्ति, पाणिनोऽल्पसत्वा भवन्ति, कर्मणां च विचित्रा गतिविद्यते. अनेकानि प्रमादस्थानानि विद्यन्ते । अतः क ऋते सर्वज्ञात् जानाति, मम संयमात् पतनं केन हेतुना स्यात् । किं स्त्री परीपहात् जलोपवाद्वा इति ते कातराः शोचन्ति । तथा 'गो' ना=अस्माकं किमपि । 'पापियं' प्रकल्पितम् , पूर्वोपार्जितं द्रव्यमपि । 'ण अस्थि' न अस्ति, अतः 'चोइज्जता' नोद्यमानः परेण पृच्छयमानाः । 'पविक्खाम' प्रवक्ष्यामः, धनुर्वेदाऽऽयुर्वेदज्योतिःशास्त्रादिकं वा कथयिष्यामः । इत्येवं रूपेण ते मन्द टीकार्थ-वे अल्पलत्व प्राणी इस प्रकार विचार करते हैं-प्राणियों की शक्ति अल्प होती है और कर्मों की गति विचित्र होती है। प्रमाद के अनेक स्थान हैं । अतएव सर्वज्ञ के सिवाय कौन जान सकता है कि किस कारण से मैं संयम से पतित हो जाऊं? संभव है स्त्री के परीषह से अथवा जल के उपद्रव से मेरा पतन हो जाय ! कायर पुरुष इस प्रकार का विचार करते हैं । वे यह भी सोचते हैं कि हमारे पास पूर्वोपार्जित कुछ भी द्रव्य नहीं है। उसे उपार्जित करने के लिए दसरों के प्रश्न करने पर धनुर्वेद (धनुष चलाने की विद्या) आयुर्वेद, ज्योतिष आदि का कथन करेंगे। ऐसा विचार कर वे मन्दमति व्याकતેથી જોતિષ, આવેદ, ધનુર્વિદ્યા આદિ મારા જ્ઞાનને દ્રવ્યોપાર્જનને માટે ઉપગ કરીશ, ઝા ટીકાર્થ–તે અલ્પસર્વ સાધુ એ વિચાર કરે છે કે-આપણી શક્તિ મર્યાદિત હોય છે અને કર્મોની ગતિ વિચિત્ર હોય છે. પ્રમાદનાં અનેક સ્થાન મજુદ છે. તેથી સર્વજ્ઞ ભગવાન્ સિવાય એવું કોણ જાણી શકવાને સમર્થ છે કે હું ક્યારે સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈશ? સ્ત્રીના પરીષહથી અથવા જળના ઉપદ્રવથી પણ મારું પતન થઈ શકવાને સંભવ છે. સંયમનો પરિત્યાગ કર્યા બાદ મારે માટે આજીવિકાને પ્રશ્ન ઉપસ્થિત થશે મારી પાસે પર્વોપાર્જિત ધન તે છે નહીં, તે મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ? આ સાધુજીવનમાં વ્યાકરણ, તિષ. ધનુર્વિધા, આયુર્વેદ આદિનું અધ્યયન કર્યું હશે, તે તેના દ્વારા મારી આજીવિકા ચલાવી શકાશે આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે ધનુર્વેદ, તિષ, આયુર્વેદ આદિ લૌકિક શાસ્ત્રના
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy