SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ४५२ आचारायंत्रे ग्रन्थरूपत्वम्, एवमग्रेऽपि बोध्यम् । तथा एप एव पृथिवीसमारम्भः मोह :- विपर्यासः, विपरीतज्ञानरूपः । तथा - एप एव मार:-मरणम् निगोदादिमरणरूपः । तथा एष खलु नरकः=नारकजीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम् एतदर्थं कर्मबन्ध - मोह - मरण - नरकरूपं घोरं दुःखफलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोक अज्ञानवशवर्ती जीवः गृद्ध: - लिप्सुरस्ति । यद्वा गृद्धः = विषयभोगासक्तः लोकः संसारी जीवः इत्यर्थे -- एतदर्थमेव कर्मबन्धमोहमरणनरकार्थमेव प्रवर्तते । यद्यपि - विषयभोगासको लोकः शरीरादिपरिपोषणार्थं परिवन्दनमाननपूजनार्थ जातिमरणमोचनार्थं दुःखप्रतिघातार्थे च पृथिवीशस्त्रसमारम्भं करोति आशय यह है कि आरंभ - प्रन्थ (बंध) का कारण होने से ग्रन्थ कहा गया है । इसी प्रकार का उपचार आगे के कथन में भी समझ लेना चाहिए । यह पृथिवीकायसमारंभ मोह अर्थात् विपर्यास हे विपरीत ज्ञानरूप है, तथा यही आरम्भ, निगोद आदि मरणरूप है । तथा यही आरंभ नरक है अर्थात् नारको जीवों के लिए दश प्रकार की क्षेत्र वेदनाओं का स्थान है । इस समारंभ के कारण कर्मबंध, मोह, मरण एवं नरकरूप घोर दुःखमय फल प्राप्तकर के भी अज्ञानी लोग बार-बार इसी की इच्छा करते हैं । अथवा संसारी जीव विषयभोगों में भक्त होता है अर्थात् कर्मबन्ध, मोह, मरण और नरक के लिए ही अज्ञानी जीव प्रवृत्ति करते हैं । विषयभोगों में आसक्त जीव यद्यपि शरीर आदि को पुष्ट करने के लिए परिवन्दन, मानन और पूजन के लिए, जन्म मरण से मुक्त होने के लिए, दु.ख का આરંભ–મથ (મધ)નું કારણ હાવાથી ગ્રન્થ કહ્યો છે, આ પ્રમાણેના ઉપચાર આગળના કથનમાં પણ સમજી લેવા જોઇએ. આ પૃથ્વીકાય-સમારંભ માહ અર્થાત્ વિપર્યાસ છે, વિપરીતજ્ઞાનરૂપ છે, તથા એ આરભ નિગેાદ આદિ ભરણુરૂપ છે. તથા એ આરંભ નરક છે અર્થાત્ નારકીના જીવા માટે દસ પ્રકારની ક્ષેત્ર વેદનાઓનું સ્થાન છે. આ સમારંભના કારણે કમલ, મા, મરણુ અને નરકરૂપ ઘેર દુઃખમય ફૂલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લાક વારવાર તેની ઇચ્છા કરે છે. અથવા સ`સારી જીવ વિષયસેગામાં આસક્ત થાય છે, અર્થાત્ કંધ, મેહ, મરણુ અને નરકના માટૅજ અજ્ઞાની જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે. વિષયભાગમાં આસક્ત જીવ હજી પણુ શરીર આદિને પુષ્ટ કરવા માટે પરિવંદન, માનન, અને પૂજનને માટે, જન્મ મરણુથી મુક્ત થવા માટે દુઃખને નાશ કરવા માટે,
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy