SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २१० आचारायंत्रे टीका . .. 'से आयावादी' इति । साइत्यमात्मानं जाता, आत्मवादीआत्मानं वदितुं. शीलमस्येति विग्रहे कर्तरि णिनिः, आत्मस्वरूपकथनस्वभाववान् । अयं भावः-आत्मस्वरूपं वक्तारो जगति बहवः सन्ति, परन्तु स एवात्मवादी वेदितव्यो, यः पूर्वोक्तरीतिमनुसत्यात्मानं विजानातीति ।। ___ आत्मस्वरूपपरिचयं विना बन्धस्वरूपं. ज्ञातुमशक्यम् । . तद् विना न रोचते कस्मैचिदात्मोत्कर्पकरणम् , तद्रुषिमन्तरेण च कस्यचिन्मोक्षोपायभूतनिश्चयव्यवहारलक्षणतानक्रिययोः पतिर्न स्यात् , तस्मादत्रात्मज्ञानमसान किञ्चिदुच्यते टीकार्थ-जो इस (पूर्वोक्त ) प्रकार से आत्मा को जानता है वही आत्मवादी है, अर्थात् आत्मा के स्वरूप को कहने वाला है। तात्पर्य यह है कि आत्मा का स्वरूप कहने वाले संसार में बहुत हैं किन्तु वास्तव में सच्चा आत्मवादी वही है जो पूर्वोक्त प्रकार से आत्मा का ज्ञाता है। - आत्मा का स्वरूप समझे विना बन्ध का स्वरूप अशक्यं है। उसके अभाव में किसीको आत्मा का उत्कर्ष करना रुचिकर नहीं होता, और इस रुचि के अभाव में किसीको निश्चय-व्यवहाररूप ज्ञान और क्रिया में--जो मोक्ष के कारण हैं-प्रवृत्ति नहीं होती, अतः आत्मज्ञान का प्रसङ्ग होने से यहाँ कुछ विवेचन किया जाता है -- ટીકાઈ—જે આ (પૂર્વોક્ત) પ્રકારથી આત્માને જાણે છે, તે આત્મવાદી છે, અર્થાત-આત્માના સ્વરૂપને કહેવા વાળા છે; તાત્પર્ય એ છે કે આત્માનું સ્વરૂપ કહેવા વાળા સંસારમાં ઘણા છે. પરંતુ વાસ્તવમાં સાચા આત્મવાદી તે છે કે જે પૂર્વોક્ત પ્રકારથી આત્માના જ્ઞાતા છે, અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે આત્માને જાણે છે. આત્માના સ્વરૂપને સમજ્યા વિના બંધનું સ્વરૂપ સમજવું અશક્ય છે, તેના અભાવમાં કેઈને આત્મા ઉત્કર્ષ કરવું રૂચિકર થતું નથી. અને તે રૂચિના અભાવમાં કેઈને નિશ્ચય-વ્યવહારરૂપ જ્ઞાન અને ક્રિયામાં જે મોક્ષનું કારણ છે તેમાં પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી આત્મજ્ઞાનને પ્રસંગ હોવાથી અહિં ડુ વિવેચન કરવામાં આવે છે –
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy