SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ आंचारचिन्तामणि टीका अवतरणा जीवास्तिकायं १२३ इन्द्रियपंचकम्५, मनोवाक्कायबलत्रयम्३, श्वासोच्छासरूपः१, आयुश्चेति१ । एते दश माणाः संसारिणां यथासंभवं भवन्ति । नारकतिर्यगादयः संसारिणो द्रव्यप्राणैरपि प्राणिनः । व्यपगतसमस्तकर्मसम्बन्धाः सिद्धास्तु केवलभावप्राणैरेव प्राणिनः सन्ति । भावमाणाश्चतुर्विधाः अनन्तज्ञानम् १, अनन्तवीर्यम् २, अनन्तसुरवम् ३, अनाधनन्तस्थितिश्च४ । तत्रानन्तज्ञानात् क्षायोपशमिकपञ्चेन्द्रियाणि, अनन्तवीर्यरूपभावमाणस्यानन्तांशेन मनोवाक्कायवलत्रयम् , अनन्तसुखाचश्वासोच्छासरूपः प्राणः समुद्भवति, तथा अनाघनन्तस्थितिरूप-भावमाणतः सादिसान्वरूप आयुःमाणो जायते । एवं द्रव्यमाणानां कारणं भावप्राणा इत्यवधेयम् । दशमेद हैं-पांच इन्द्रियार, तीन बल-मनोवल, वचनवल और कायबल३, श्वासोच्छवास १ तथा आयु १, ये दश द्रव्यप्राण यथासम्भव संसारी जीवों के होते हैं । नारकी, तिथंच आदि संसारी जीवों में भी द्रव्यप्राण पाये जाते हैं, किन्तु सब प्रकार के कर्म-संबंध से रहित सिद्धो में सिर्फ भावप्राण ही होते हैं । सिद्ध जीव भावप्राणों के कारण ही प्राणी कहलाते हैं। भाव प्राणके चार भेद हैं-अनन्तज्ञान१, अनन्तवीर्यर, अनन्तसुख३, और अनादिअनन्तस्थिति४ । क्षयोपशम से उत्पन्न होने वाली पांच इन्द्रियाँ अनन्त ज्ञान का विकार (वैभाविक परिणमन) है, मन, वचन और काय-बल, अनन्तवीर्यरूप भावप्राणका विकार है, श्वासोच्छास अनंतसुखरूप भावप्राणका विकार है, और सादिसान्त आयुरूप द्रव्यप्राण अनादि-अनंतस्थितिरूप भावप्राणका विकार है । इस प्रकार भावप्राण द्रव्यप्राणों के कारण है। દસ ભેદ છે–પાંચ ઈન્દ્રિપ, ત્રણ બળ અર્થાત્ મનેબલ, વચનબેલ અને કાયલબ૩, શ્વાસેચ્છાસન, તથા આયુ, આ દસ દ્રવ્યપ્રાણુ સાધારણ રીતે સંસારી જીને હેય છે. નારકી તિર્યંચ આદિ સંસારી જીવોમાં પણ દ્રવ્યપ્રાણ દેખાય છે, પરંતુ • સર્વ પ્રકારના કમ~સંબંધથી રહિત સિદ્ધોમાં માત્ર ભાવપ્રાણુ જ હોય છે, સિદ્ધ જીવ ભાવપ્રાણેના કારણથી જ પ્રાણી કહેવાય છે. ભાવપ્રાણના ચાર ભેદ છે-અનન્તજ્ઞાન, અનન્તવીર્ય, અનન્ત સુખ અને અનાદિ. અનન્ત સ્થિતિ, પશમથી ઉત્પન્ન થવા વાળી પાંચ ઈન્દ્રિયે અનન્ત જ્ઞાનને વિકાર (વભાવિક પરિણમન) છે, મન, વચન અને કાયખલ, અનંત વીર્યરૂપ ભાવ પ્રાણને વિકાર છે, શ્વાસોચ્છાસ તે અનંતસુખરૂપ ભાવપ્રાણને વિકાર છે અને સાદિ-સાન્ત આયુરૂપ દ્રવ્યપ્રાણુ, અનાદિ અનંત સ્થિતિરૂ૫ ભાવપ્રાણુને વિકાર છે. એ પ્રમાણે ભાવપ્રાણ, કન્યપ્રાણના કારણ છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy