SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ मुक्तिवादः ज्ञानं प्रधानं न तु कर्महीनं, कर्म प्रधानं न तु बुद्धिहीनम् । तस्माद् द्वयोरेव भवेत्प्रसिद्धिर्न ह्येकपक्षो विहगः प्रयाति ॥ न च फलान्तरार्थत्वेन श्रुतस्य कर्मणः फलान्तरार्थत्वमनुपपन्नम्, तथा वाक्यस्वरसात् ज्ञानतुल्यताप्रतीतेः । तत्तत्फलजनकत्वेऽपि हि कर्मणां शब्द एव मानम्, एवमन्यत्रापि । भवतु वा आरादुपकारितया अङ्गाङ्गिभावेन समुच्चयः, स प्रयाजादिवदपूर्वद्वारैव । (३१) यत्तु जडभरतोपाख्याने न पपाठ गुरुप्रोक्तां कृतोपनयनः श्रुतिम् । न ददर्श च कर्माणि शास्त्राणि जगृहे न च ॥ इति तदयोगिधर्मसङ्गत्यागार्थं, जातिस्मरत्वेन न शिक्षितानीत्येवंपरं वा । तदुक्तं"जज्ञे जातिस्मरो द्विजः । सर्वविज्ञानसम्पन्नः सर्वशास्त्रार्थतत्त्ववित्" इति । (३२) अत्र केचित्-अनुत्पन्नतत्त्वज्ञानस्य ज्ञानार्थिनस्तत्प्रतिबन्धकाधर्मनिवृत्तिद्वारा प्रायश्चित्तवदारादुपकारकं कर्म सन्निपत्योपकारकन्तु तत्त्वज्ञानम् । उत्पन्नतत्त्वज्ञानस्य तु अन्तरालब्धवृष्टेः कारीरीसमाप्तिवदारब्धाश्रमपरिपालनं लोकसङ्ग्रहार्थम् । यद्यपि लोकसङ्ग्रहो न प्रयोजनम् सुख-दुःखाभावतत्साधनेतरत्वात्, ॥२९॥ छे. (3१) ४ ४७४२त 64ज्यान वायुं छे - ઉપનયન સંસ્કારથી યુક્ત થઈ ગુરુથી ઉચ્ચરિત શ્રુતિને નથી વાંચી અને કર્મોને નથી બનાવ્યા. શાસ્ત્રોને ગ્રહણ પણ નથી કર્યા.” તે યોગીના (તેની સાથેવાળા) ધર્મસંગના ત્યાગને માટે અથવા જાતિસ્મર થવાને કારણે શીખવવામાં નથી આવ્યા.–આ અભિપ્રાયથી કહેવાયું છે. તે દ્વિજ જાતિસ્મર, સર્વવિજ્ઞાનસંપન્ન અને સર્વ શાસ્ત્રાર્થના તત્ત્વનો જ્ઞાની થયો.” (૩૨) પૂર્વપક્ષ –આ વિષયમાં કેટલાંક લોકો કહે છે કે જેમને તત્ત્વનું જ્ઞાન નથી થયું, તે જ્ઞાનાર્થી માટે તેના વિરોધી અધર્મના નાશ દ્વારા પ્રાયશ્ચિતની જેમ કર્મ આરાદુપકારક છે, જયારે તત્ત્વજ્ઞાન સન્નિપત્ય ઉપકારક છે, જે વ્યક્તિને તત્વજ્ઞાન થઈ ગયું છે તે વ્યક્તિને માટે પ્રારંભ કરેલાં આશ્રમધર્મનું પાલન લોકસંગ્રહને માટે છે. જેમ વૃષ્ટિને માટે કારીરી યાગ પ્રારંભ કરવાથી વચ્ચે જ વૃષ્ટિ થવાથી પણ કારીરી યાગ પૂર્ણ કરવામાં આવે છે. प्रश्न :- मोसंग्रह प्रयो४ नथी, ॥२९॥ 3 - सुप, दु:भामा अथवा तेनु साधन नथी. ઉત્તર –છતાં પણ આશ્રમધર્મનું પરિપાલન ન કરવાથી લૌકિકો દ્વારા નિંદા થવાથી તે નિંદ્ય છે આ પ્રકારનું જે જ્ઞાન છે, તેને દૂર કરવાને માટે તથા તે કર્મથી ઉત્પન્ન દુઃખની ઉત્પત્તિ જ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy