SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः ११५ तथाप्यकरणे लौकिकानां विगानान्निन्द्यत्वेन यज्ज्ञानं तत्परिहारार्थं तत्कर्मसाध्यदुःखोत्पादनेनाधर्मक्षयार्थञ्चेति । तन्न । तत्त्वज्ञानं प्रत्यङ्गत्वपक्षे कर्मणां ह्यपूर्वद्वारा जनकत्वं दुरितध्वंसकल्पनातो लघुत्वात् । तस्मात् यानि कर्माणि उपनीतमात्रकर्तव्यत्वेन विहितानि सन्ध्योपासनादीनि तानि मोक्षार्थिभिरप्यवश्यं कर्तव्यानि तत्परित्यागस्य प्रत्यवायहेतुत्वेनाशास्त्रीयत्वात्, सङ्कोचे मानाभावात्, निषिद्धानि काम्यानि च बन्धहेतुत्वान्मुक्तिपरिपन्थीनीति त्यज्यन्ते । धनमूलानि च धनत्यागादेव त्यज्यन्ते । सोऽयं संन्यस्य सर्वकर्माणीत्यस्यार्थः, अयमेव हि संन्यासपदार्थः, तथा च श्रीभगवद्गीता काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः । नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते । मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥ तत्त्वज्ञानं धर्मद्वारा मुक्तिसाधनं विहितत्वेन धर्मजनकत्वादिति धर्मस्यैव प्राधान्यम् । स च धर्मो मुक्त्यैव फलेन नाश्यत इति केचित् । तन्न । मिथ्याज्ञाननिवृत्त्या दृष्टद्वारेणैवोपपत्तावदृष्टकल्पनानवकाशात् । अन्यथा भेषजादिष्वपि तथा स्यात् । एवञ्च तत्रैव विहितत्वस्य व्यभिचारः । અધર્મનો ક્ષય કરવા તેનું પાલન કરવામાં આવે છે. ઉત્તરપક્ષ –આ મત ગ્રાહ્ય નથી, કારણ કે કર્મ તત્ત્વજ્ઞાનનું અંગ છે, એવું માનવાવાળાં પક્ષમાં કર્મ અપૂર્વના માધ્યમથી મુક્તિનું કારણ થાય છે. કારણ કે પાપધ્વંસની કલ્પનાની અપેક્ષાએ લઘુ છે, તેથી જે કર્મ ઉપનીત માત્ર વ્યક્તિઓના કર્તવ્યના રૂપમાં વિહિત છે, એવા સંધ્યોપાસનાદિ કર્મ બધા મોક્ષાર્થીઓને માટે અવશ્ય કર્તવ્ય છે, તેનો ત્યાગ પાપનું કારણ હોવાથી તે અશાસ્ત્રીય છે, તેથી તેનો ત્યાગ કરવામાં કોઈ પ્રમાણ નથી. નિષિદ્ધ કર્મ તથા કામ્યકર્મ બંધનનું કારણ હોવાથી મુક્તિના શત્રુ છે, તેથી તેનો ત્યાગ કરવામાં આવે છે. ધનના કારણોનો ત્યાગ ધનથી જ થાય છે. मा ४ "सन्नस्य सर्वकर्माणि" नो अर्थ छ. मा ४ संन्यास. पार्थ छ. ४भ श्रीमदभगवतमi डेवायुं छे. કામ્ય કર્મના ત્યાગને વિદ્વાન સંન્યાસ કહે છે, નિત્ય કર્મોનો ત્યાગ સંન્યાસ નથી. અજ્ઞાનવશ તેનો ત્યાગ તામસ કહેવાયો છે.” પ્રશ્ન :-તત્ત્વજ્ઞાન ધર્મના દ્વારા મુક્તિનું સાધન છે. વિધિ પ્રતિપાદિત થવાથી તે ધર્મનું કારણ છે, તેથી ધર્મ જ મુખ્ય છે. તે ધર્મ મુક્તિ રૂપી ફળના ઉત્પન્ન થવાથી નષ્ટ થઈ જાય છે, એવો કેટલાક વિદ્વાનોનો મત છે. ઉત્તર :–તે ઉચિત નથી. કારણ કે મિથ્યાજ્ઞાન નષ્ટ થવાથી ઇષ્ટ ઉપાયથી જ તે સંભવ છે, તેથી અષ્ટની કલ્પનાનો કોઈ અવસર નથી. અન્યથા ઔષધિ આદિમાં અદૃષ્ટ દ્વારા ફળની કલ્પના કરવી પડશે. આ પ્રકારે તેનામાં જ વિહિતત્વનો વ્યભિચાર છે.
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy