SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः समुच्चयात्, ज्ञानकर्मणोस्तुल्यत्वेन मुक्त्यर्थत्वाभिधानात् । तथा च श्रीभगवद्गीतास्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विन्दति मानवः ॥ श्रीविष्णुपुराणे तस्मात्तत्प्राप्तये यत्नः कर्त्तव्यः पण्डितैर्नरैः । तत्प्राप्तिहेतुर्विज्ञानं कर्म चोक्तं महामते ! ॥ हारीतः उभाभ्यामेव पक्षाभ्यां यथा खे पक्षिणां गतिः । तथैव ज्ञान - कर्मभ्यां प्राप्यते ब्रह्म शाश्वतम् ॥ श्रुतिश्च "सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण च " इति । एतन्मूलकमेव परिज्ञानाद्भवेन्मुक्तिरेतदालस्यलक्षणम् । कायक्लेशभयाच्चैव कर्म नेच्छन्त्यपण्डिताः ॥ 6 ११३ બતાવવામાં આવ્યું છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહેવાયું છે— ‘પોતપોતાનાં કામમાં અનુરક્ત લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે, પોતાના કર્મથી અર્ચના કરીને માનવ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.’’ (અ.૧૮૪૬૬૪૭) વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે— ‘‘તેથી તેની પ્રાપ્તિને માટે પાંડવોએ પ્રયત્ન કરવો જોઈએ. તેની પ્રાપ્તિના કારણ વિજ્ઞાન અને ધર્મ બતાવવામાં આપ્યા છે.’ રિત મહર્ષિ કહે છે - જે રીતે બન્ને પાંખોથી આકાશમાં પક્ષી ઉડે છે તે રીતે જ્ઞાન અને કર્મ બન્નેથી શાશ્વત બ્રહ્મ પ્રાપ્ત કરવામાં આવે છે.’’ શ્રુતિ પણ છે ‘‘આ આત્મા સત્ય સમ્યજ્ઞાન અને બ્રહ્મચર્યથી પ્રાપ્ત થવા યોગ્ય છે.’’ આ વાતને કેંદ્રમાં રાખીને જ કહેવામાં આવ્યું છે કે— ‘‘જ્ઞાનથી મુક્તિ થશે. આ આળસનું લક્ષણનું છે, શરીરને કષ્ટ થશે આ ભયથી જ મૂર્ખ લોકો કર્મની ઇચ્છા નથી કરતા.’’ ‘‘કર્મહીન જ્ઞાન પ્રધાન નથી, બુદ્ધિહીન કર્મ પ્રધાન નથી. તેથી બન્નેની જ પ્રાપ્તિ થવી જોઈએ. કારણ કે એક પાંખથી પક્ષી ઉડી શકતું નથી.” કોઈ એક ફળને માટે બતાવવામાં આવેલું કર્મ કોઈ બીજા ફળને માટે બતાવવું ઉચિત નથી— આ કથન યોગ્ય નથી, કારણ કે આ પ્રકારના વાક્યના કારણે જ્ઞાનની તુલ્યતાપ્રતીત થાય છે. કારણ કે ભિન્ન-ભિન્ન પ્રકારના ફળનું કારણ થવાથી પણ કર્મોના વિષયમાં શબ્દ જ પ્રમાણ છે. અથવા દૂરથી ઉપકારકનાં રૂપમાં અંગાંગી ભાવના રૂપમાં સમુચ્ચય છે. તે પ્રયાજ યાગની જેમ અપૂર્વના દ્વારા જ
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy