SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ૩૦ [વૈરાગ્યવર્ધા અર્થે વારંવાર કલેષ કર્યા કરે છે. તેવો જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલોકને અર્થે કરે તો આ જન્મ-મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ના પામે. ભાઈ! આ કથન ઉપર વિશ્વાસ લાવી તું ધનાદિ વિનાશી સંપદા પ્રાપ્ત કરવાનું ભયંકર દુઃખ છોડી એકવાર વાસ્તવ્ય ધર્મસાધન સાધ્ય કરવાનો પ્રયત્ન કર! ૧૧૩. (શ્રી આત્માનુશાસન) * સંસારમેં સર્વત્ર ઉત્પન્ન હુએ જીવોકો ઉનકે દ્વારા પૂર્વભવમેં કિયા ગયા પુણ્ય-પાપ હી સુખ અથવા દુઃખ દેતા હૈ, ઉસે રોકના શક્ય નહીં હૈ. પ્રાણીયોકો ઉનકા ભાગ્ય દ્વીપમેં, સમુદ્રમેં, પર્વતકે શિખર પર, દિશાઓકે અંતમેં ઔર કૂપમેં ભી ગિરે રત્નકો મિલા દેતા હૈ. ઇસ સંસારમેં પુણ્યશાલી જીવોંકી વિપદા ભી સંપદા બન જાતી હૈ ઔર પાપકર્મ કે ઉદયસે સંપદા ભી વિપદા બન જાતી હૈ. ૧૧૪. શ્રી સુભાષિતરત્નસંદોહ) કે કિસીને મુજે મારા ઔર જો મેં રોષ નહિ કરું તો મારનેવાલેકી તો હાનિ હુઈ અર્થાતુ પાપબંધ હુઆ પરંતુ મેરે આત્માકે અર્થકી સિદ્ધિ હુઈ અર્થાત્ પાપ નહિ બંધા કિંતુ પૂર્વક કિયે પાપોંકી નિર્જરા હુઈ, ઇસમેં કોઈ સંદેહ નહિ હૈ. ઔર મેરે કદાચિત્ રોષ ઊપજે તો મેરી દ્વિગુણ હાની હો અર્થાત્ એક તો પાપબંધ હો દૂસરા પૂર્વ કર્મોકી નિર્જરા નહીં હો. ઇત્યાદિ વિચાર કરે. ૧૧૫. (ધી જ્ઞાનાર્સવ) કે ભાઈ! અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે! મા-બાપ ભાઈ-બહેન સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે? એની કાંઈ ખબર છે? અરે! મારે મારા આત્માનું હિત કરી લેવું છે-એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા! વૈરાગ્યવષ ] સગા સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રજકણો ક્યારે ક્યાં કેમ થશે એની છે ખબર? માટે જે જાગતો રહેશે તે બચશે. ૧૧૬.. | (દષ્ટિનાં નિધાન) * યુદ્ધમાં રાજાના રથ, હાથી, ઘોડા, અભિમાની સુભટો, મંત્ર, શૌર્ય અને તરવાર; આ બધી અનુપમ સામગ્રી, દુષ્ટ ભૂખ્યો યમરાજ (મૃત્યુ) ક્રોધિત થઈને મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી વિદ્વાન પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાતુ મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ૧૧૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * વિધિ-દૈવ-ભાગ્ય ભુજંગને સમાન ટેઢા ચલતા હૈ. કભી વૈભવકે શિખર પર ચઢતા હૈ તો કભી વિપત્તિકી ખાઈમેં ગિરતા હૈ. આજ શ્રીમંત હૈ તો કલ દરિદ્રી બનકર ઘુમતા ફિરતા હૈ. જીવન પવનવેગકી તરહ ચંચલ હૈ. ધન કમાનેમેં કષ્ટ, ઉસકી રક્ષા કરનેમેં કષ્ટ, અંતમેં કિસી કારણસે ધનકા વિયોગ હોને પર યહ જીવ અતિ કષ્ટી હોતા હૈ. યૌવન શીધ્ર હી નષ્ટપ્રાય હોતા હૈ. તથાપિ યહ જીવ સંસારકી નાનાવિધ સંકટ-પરંપરાસે ભયભીત હોતા નહીં. યહ બડા આશ્ચર્ય હૈ. ૧૧૮. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * મુનિ ઐસી ભાવના કરે,ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, ઇન તીનોં લોકમેં મેરા કોઈ ભી નહીં હૈ, મેં એકાકી આત્મા હું, ઐસી ભાવનાસે યોગી મુનિ પ્રકટરૂપસે શાશ્વત સુખકો પ્રાપ્ત કરતા હૈ. ૧૧૯. (શ્રી મોક્ષ પાહુડી * યદિ અપના કોઈ કુટુંબીજન અપને કર્મવશાત્ મરણકો પ્રાપ્ત હો જાતા હૈ તો નષ્ટબુદ્ધિ મૂર્ખજન ઉસકા શોચ કરતે હૈ,
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy