SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ [વૈરાગ્યવર્ધા કર્યો. પરંતુ જો તે પ્રાણોનો નાશ કરવામાં ઉદ્યત થઈ જાય તો તેઓ એમ વિચારે છે કે આણે ક્રોધને વશીભૂત થઈને માત્ર મારા પ્રાણોનો જ નાશ કર્યો છે પરંતુ મારા પ્રિય ધર્મનો તો નાશ નથી કર્યો; માટે મારે આ બિચારા અજ્ઞાની પ્રાણી ઉપર ક્રોધ કરવો ઉચિત નથી કારણ કે ક્રોધ ધર્મનો નાશ કરે છે અને પાપનો સંચય કરે છે એમ સમજી બુદ્ધિમાન સાધુ ક્ષમા જ કરે છે.૧૦૩. (શ્રી સુભાષિતરત્નસંદોહ) કે પરમાર્થક સાધે બિના મૂખંજન અપને જીવનકો નષ્ટ કર દેતે હૈં. જૈસે પતંગ ઉડાનેવાલા કેવલ સમય નષ્ટ કરતા હૈ, કમાઈ કુછ ભી નહીં કરતા. ૧૦૪. (શ્રી બુધજન-સતસઈ) * અપને દુષ્ટ અશુભ ભાવોસે જો કર્મ પહલે બાંધા જા ચુકા હૈ ઉસકે ઉદય આને પર કૌન બુદ્ધિમાન દૂસરોં પર ક્રોધ કરેગા? ૧૦૫. | (શ્રી સારમુચ્ચય) * જીવના પોતાના ઉપાર્જન કરેલાં કર્મ સિવાય કોઈ પણ, કોઈને પણ કાંઈ પણ આપતું નથી એમ વિચારી, અન્ય આપે છે એવી બુદ્ધિ છોડી, આત્મા વડે પોતાનું અનન્યપણું વિચારવું. ૧૦૬. | (સામાયિક પાઠ) * જો ક્રોધાગ્નિ વડે મન કલુષિત થઈ જાય તો, નિરંજનતત્ત્વની આવી ભાવનારૂપ નિર્મળ જળ વડે આત્માનો અભિષેક કરવો; કે જ્યાં જ્યાં જોઉં ત્યાં કંઈ પણ મારું નથી; હું કોઈનો નથી ને કોઈ મારું નથી. (આવી તત્ત્વભાવના વડે ક્રોધ શાંત થઈ જાય છે.) (શ્રી પાહુડ દોહા) * જો દુર્જન મનુષ્ય મારા દોષો જાહેર કરીને સુખી થતો હોય તો થાવ, જો ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ વૈરાગ્યવર્ષા ] કરીને સુખી થતો હોય તો થાવ, જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ મારું સ્થાન લઈને સુખી થતાં હોય તો થાય અને જે મધ્યસ્થ છે,રાગદ્વેષ રહિત છે, તે એવા જ મધ્યસ્થ બની રહે. અહીં, આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો, મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાવ, એમ હું ઊંચા સ્વરે કહું છું. ૧૦૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારનાં દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ (તત્ત્વની) વાત છે. ૧૦૯. | (દષ્ટિનાં નિધાન) * વિષય ભોગોં કો સદા ભોગતે રહે, પુણ્યોપાર્જન કભી ભી નહીં કિયા. યહાં યહ કહાવત ચરિતાર્થ હોતી હૈ કિ બાજારમેં આકર ભી કુછ નહીં કમાયા, જો કુછ ગાંઠ મેં થા ઉસે ભી નોકર નિર્ધન વાપસ ચલે ગયે. ૧૧૦. (શ્રી બુધજન- સંસઈ) * જો વ્યક્તિ મરણકે સંનિકટ હોને પર ભી પુણ્યકા લાભ નહીં કરતા હૈ વહ માનવજન્મ પાકરકે ભી અપના જન્મ બેકાર ખો દેતા હૈ યહ બડે ખેદકી બાત હૈ, ૧૧૧. (શ્રી સારસમુચ્ચય) * ઇસ સંસારમેં અનાદિકાલસે ફિરતે હુએ જીવોને સમસ્ત જીવોકે સાથ પિતા, પુત્ર, ભ્રાતા, માતા, સ્ત્રી, આદિ સંબંધ અનેકવાર પાયે હૈ, ઐસા કોઈ ભી જીવ વા સંબંધ બાકી નહીં રહા, જો ઇસ જીવને ન પાયા હો. ૧૧૨. (શ્રી જ્ઞાનાર્ણવ) કે હે વિષયના લાલચુ! તું અવિચાર પૂર્વક અસિ, મસિ, કૃતિ અને વાણિજ્યાદિ ઉદ્યમ કરી આ લોકમાં ધન પ્રાપ્ત કરવા ૧09.
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy