SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ [ વૈરાગ્યવર્ધા * જિસ શરીરકો છોડકર જાના પડેગા વહ શરીર અપના કિસે હો સકતા હૈ ઐસા વિચાર કર ભેદવિજ્ઞાની પંડિત શરીરસે ભી ઉસ મમત્વભાવકો છોડ દેતે હૈં. ૫૬. (શ્રી સારસમુચ્ચય) * કોઈ અતિ નિંદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન ઉપર મુદગરની ચોટ મારે, અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા કયાંય વાજિંત્રોના અવાજ સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપકર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે, મહાદુઃખરૂપ ત્રિવિધ તાપથી તેનો દેહ નિરંતર બળી રહ્યો છે અને આજ આ મર્યો, કાલ આ મર્યો, ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિંદ્રાને જરાય વેગળી કરી શકતો નથી, એ પરમ આશ્ચર્ય છે. ૫૭. (શ્રી આત્માનુશાસન) * જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી કારીગર દ્વારા રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ સહિત છે અર્થાતુ જે વિનશ્વર છે, જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ છે, અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી, પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. ૫૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * ઇસ લોકમેં રાજાઓકે યહાં જો ઘડીકા ઘંટા બજતા હૈ ઔર શબ્દ કરતા હૈ સો સબકે ક્ષણિકપનકો પ્રગટ કરતા હૈ, વૈરાગ્યવષ ] અર્થાત્ જગતકો માનો પુકાર પુકાર કર કહતા હૈ કિ હે જગતને જીવો! જો કુછ અપના કલ્યાણ કરના ચાહતે હો શીઘ હી કર લો, નહીં તો પછતારેંગે. કયોંકિ યહ જો ઘડી બીત ગઈ વહ કિસી પ્રકાર ભી પુનર્ધાર લૌટકર નહીં આયેગી, ઇસી પ્રકાર અગલી ઘડી ભી જો વ્યર્થ હી ખો દોગે તો વહ ભી ગઈ હુઈ નહીં લૌટેગી. ૫૯. (શ્રી જ્ઞાનાર્ણવ) * સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા માટે ફરતી હોય ને જેમ ઊંઘ ન આવે તેમ તસ્વનિર્ણય ન કરે ત્યાં સુધી એને (આત્માર્થીને) સુખેથી ઊંઘ પણ ન આવે. ૬૦. (દષ્ટિનાં નિધાન) * જેમ કોઈ પુરુષ તપેલાં લોખંડના ગોળા વડે પરને ઈજા કરવા ઇચ્છતો થકો પ્રથમ તો પોતે પોતાને જ ઈજા કરે છે (-પોતે પોતાના જ હાથને બાળે છે), પછી પરને તો ઈજા થાય કે ન થાય -નિયમ નથી. તેમ જીવ તપેલાં લોખંડના ગોળા સમાન મોહાદિ પરિણામે પરિણમતો થકો પ્રથમ તો નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને ઈજા થાય કે ન થાય-નિયમ નથી. ૬૧. (શ્રી પ્રવચનસાર-રીકા) * સંસારની સમસ્ત વસ્તુયે દેખ લી. ઉનમેં પ્રેમ કરને યા આસક્તિ કરને યોગ્ય કોઈ ભી વસ્તુ નહીં હૈ. સૂર્ય કા ઉદય હોના ઔર અસ્ત હોના જૈસા પ્રગટ દિખાઈ દેતા હૈ વૈસે હી સમસ્ત વસ્તુયે અપને ઢંગસે આતી-જાતી રહતી હૈં. ૬૨. (શ્રી બુધજન-સસઈ) * તિર્યંચગતિમેં છેદન-ભેદનકે દ્વારા જો દુઃખ ઉઠાયે હૈ ઉનકો કોઈ મનુષ્ય કરોડો જિહાઓકે દ્વારા ભી કહને કો સમર્થ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy