SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [ વૈરાગ્યવર્ધા (શ્રી જ્ઞાનાર્ણવ) * યહ જીવન તો બિજલીકે ચમત્કારકે સમાન ક્ષણભંગુર હૈ ઔર સ્ત્રી, પુત્ર, કુટુમ્બાદિકા સંયોગ સ્વપ્નકે સમાન હૈ, પ્રાણીયોકે સાથ સ્નેહ સંધ્યાકી લાલીકે સમાન હૈ, તિનકે પર પડી હુઈ ઓસકી બિન્દુકે સમાન શરીર પતનશીલ હૈ. ૪૭. (ગ્રી સારસમુચ્ચય) * દુનિયા કે ધંધે કરતા ફિરતા હૈ, અપના કાર્ય નહીં કરતા, અપની ઝોંપડી જલ રહી હૈ ઉસકો બુઝાતા નહીં, દૂસરોં કે ઘરકા ઈલાજ કરતા ફિરતા હૈ. ૪૮. (શ્રી બુધજન સત્સઈ) * દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે,એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. ૪૯. (શ્રી પદ્મનંદિ-પંચવિશતિ) * લોકમેં જો દુબુદ્ધિ મનુષ્ય, મરણકો પ્રાપ્ત હુએ મનુષ્યને લિયે શોક કરતા હૈ વહ અપને પરિશ્રમકા વિચાર ન કરકે માનોં આકાશકો મુકિયોંસે આહત કરતા હૈ અથવા (તેલકે નિમિત્ત) બાલુકે સમૂહકો પીલતા હૈ. ૫૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * હે આત્મારામ! તૂ દેહકે બુઢાપા ઔર મરનેકો દેખકર ડર મત કર. જો અજર અમર પરમબ્રહ્મ શુદ્ધ સ્વભાવ હૈ, ઉસકો તૂ આત્મા જાન. ૫૧. (શ્રી પરમાત્મપ્રકાશ) * દેવના ઇન્દ્ર, અસુરના ઇન્દ્ર અને ખગેન્દ્ર જે જે છે તે તે બધાનો જેમ હરણને સિંહ મારી નાખે છે તેમ મૃત્યુ નાશ કરે છે. ચિંતામણિ વગેરે મણિરત્નો, મોટા મોટા રક્ષામંત્ર, તંત્ર ઘણા હોવા વૈરાગ્યવષ ] ૧૪ છતાં મરણથી તે કોઈ બચાવી શકતું નથી. ૫૨. (શ્રી છ8ાળા) * બીજાના દુઃખો સાંભળીને ઘણી વખત સાંભળનારાઓને અરેરાટી થઈ જાય છે પણ તે અરેરાટ (વૈરાગ્ય) સાચો નથી. જીવને દુઃખ અપ્રિય છે એટલે દુઃખની વાત સાંભળવામાં આવતાં ઉદાસીન ભાવ આવી જાય છે, પણ આ ઉપરથી એમ ન સમજવું કે તેને સંસારથી ખરો અરેરાટ થયો છે. તેને તો ચક્રવર્તીની ઋદ્ધિ સાંભળી હર્ષ થાય છે. સંસારથી સાચા વિરક્તભાવવાળાને તો ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન કે નારકીના દુઃખનું વર્ણન બંનેમાં સંસારનું દુઃખ સરખું જ લાગે છે. બંને તરફ સરખો જ ઉદાસીન ભાવ હોય છે. ૫૩. (દષ્ટિનાં નિધાન) * હે આત્મનુ! ઇસ સંસારમે સંગ કહિયે ધન-ધાન્ય સ્ત્રીકુટુંબાદિક મિલાપરૂપ જો પરિગ્રહ હૈ વે કથા તુજે વિષાદરૂપ નહીં કરતે હૈં? તથા યહ શરીર હૈ, ઓ ક્યા રોગોને દ્વારા છિન્નરૂપ વા પીડિત નહિ કિયા જાતા હૈ? તથા મૃત્યુ કથા તુજે પ્રતિદિન ગ્રસને કે લિયે મુખ નહિ ફાડતી હૈ? ઔર આપદાર્યો કયા તુજસે દ્રોહ નહિ કરતી હૈ? ક્યા તુજે નરક ભયાનક નહિ દીખતે? ઔર યે ભોગ હૈ સો કયા સ્વપ્નકે સમાન તુજે ઠગનેવાલે (ધોખા દેનેવાલે) નહીં હૈ? જિસસે કિ તેરે ઇન્દ્રજાલ સે રચે હુએ કિન્નરપુર કે સમાન ઈસ અસાર સંસારમેં ઇચ્છા બની હુઈ હૈ? ૫૪. (શ્રી જ્ઞાનાર્સવ) * હે જીવ! જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન આવે, જ્યાં સુધી રોગરૂપ અગ્નિ શરીરરૂપી તારી ઝૂંપડીને ન બાળે, જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધીમાં તારું આત્મહિત કરી લે. ૫૫. (શ્રી ભાવપાહુડ)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy