SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ દુહા : ૨૫ "લીલામેંભીનો રહે, રહતાં દીન સુખ રાત; હીવ ભવીયન તુમ સાંભલો, ધરમ નેમ ની વાતો ...૦૧ ...૦૧ - ૨૫ (કરમ ન છૂટે રે પ્રાણીયા અથવા કર્મ તણી ગતિ કિણહી ન જાણીવા...એ દેશી) તિણ કાર્લરે તિણ સમેં, જગમેં તિરથ જેહ; તીર્થનાથ ત્રીભવન ધણી, ભાંજે સકલ સંદેહ, વીર જિનેસર વંદીર્ય. પાપ ટર્લ તસ નામ તેં, દરસનકી “બલહાર; ચિંત્યા મન સુરતરુ સમ્યો, વંછિત ફલદાતાર ...વી...૦૨ સાત હાથ તન સોભતો, ધન!તે લોચનદીઠ; રજ ચરણાં કી મેંરહું, સર્વે સગલી રે સાઠ .વી ...૦૩ સહસ છતીસ રે સાધવી, ચઉદ સહસૅ અનગાર; ગોતમાદિક જાંનીર્ય, ગણધર સાથે ઇગ્યાર .વી. ...૦૪ જતી યતીસર મહાવ્રતી, પ્રવરીયે પરિવાર; બે કર જોડી રે ભાવસૅ, વંદૈ વારંવાર ...વી...૦૫ કોડા કોડી રે દેવતા, પરવરીયો પરિવાર; પગર્લ તવ સોવન તણોં, કમલ રચે સુર સારા ..વી...૦૬ અતી ઉંચો રલીયામણોં, સહસ જોએણદંડ; ગગન ગત ધજા લહેંલહૈ, ટાલૈ કુમત પાખંડ ...વી. ...૦૦ ગામ નગરપુર વીચરતે, ગુણસીલ તપત સાર; સ્વામી આય સમોસરયા, સાધ સતી ગુણ નિર્ધાર ..વી. ...૦૮ સ્વામી આય સમોસરયા, નિરવધ દેખી ઠાંમ; સમોસરણ સુરનેંરચ્યો, ધરમ ધ્યાન વીસરામ ...વી...૦૯ ચોમુખદેવે રે દેસનાં, બૈઠાં શ્રી ભગવંત; ભામંડલ પીછંદીપે, દીપે સુરજવંત ...વી. ...૧૦ તીન છત્ર સિર સોહતા, ચામરટાલેઈ ઈંદ્ર; વીરોધી રે ઉપસમેં, રીઝે સુરસુંની વૃંદ ...વી. ...૧૧ વીસ હજાર રે પાવકી, ઇંદ્રધજા સુખકાર; બેઠી બારા પ્રષદા, સલ કરેં અવતાર ...વી...૧૨ ચોવીસ અતિસરે સોભતી, વચન અતિસ વેંતી; ધર્મપ્રકાશેં જગ ભણી, જગનાં એક જગદીસા ----.વી૧૩ ૧. ક્રીડા; ૨. ખૂબી; ૩. પગથિયા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy