SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જો તુમરે મન આયો રોસ, હમરો નહીંરતીભરદોસા જાઉં*બલહારી થારી પીયા, રાજી કરદો મ્હારા જીયા” એ થઇ હૈ ઇહાં તેજીસમી ઢાલ, સુનતાં લાગે અતી રસાલા ...એ ..૧૦ ...એ....૧૧ ..એ...૧૨ •..૦૧ દુહા : ૨૪ મિલ વાણી મિઠી કહૈ, હમ ચરનોં કી દાસ; ઇતનેમેં તેડોકરી, દાંત પીસનેં સાસ “ઉઠ! ચાલ્યો ઘર આપણે, સબ પુંજેરી જાય”; તુમાંર્ગ ક્યા માંગે બાપડી, ખડી હલાવે બાંય રંડા પ્રચંડાભઇ, મુખમૈબોલી ગાલ; ઇતનેમેં ચારાં તણાં, ચારુબોલે બાલ ••.૦૨ ...03 મે, ૦૪ મે,...૦૦ ઢાળ : ૨૪ (તેરી માલા ગઇ હૈ ટુટ હરકે ભજનસે...એ દેશી) “ચાલોને ચાચા ! અપને ગેહ, ક્યૌ તજીઆ એ નવા સ્નેહ; મેરે ચાચા સુજાન, તુમ મેરા ઘર જીવન પ્રાણ” મે....૦૧ બોલે બાલક મીઠી વાણ, “તેં છોડે કુંપુત્ર પ્રાણ? મે....૦૨ જો નહીં ચાલો હમરે સાથ, તો છોડી હમ નવી માત” મે...૦૩ કરેંતે બાલકખેંચાતાન, “ચાલો ઘર રઘુનાથકી આંણ” કેઇકપકડી આંગલી આય, ઘાલી બાથ રહે ગલેમાંહ મે, ...૦૫ એક કહેં “મેં જીમું સાથ,”દુજેને પકડો'કસકૅહાથ. મે ...૦૬ કાંધે ચટકે બોલૅબોલ, “ક્યાંને કરો ઘરમેં રંગરોલ?' દાદી કâપોતાનેં આય, “ચાલો મેરે પોતે અબ ઘર જાય” મે, ...૦૮ સુન દાદી પોતેં કહેં એમ, “હારે પીતામૈં હમારા પ્રેમ” મે, ...૦૯ એક સુંની બાલકની વાણ, અભયકુમર કેવનો આંણ મે...૧૦ પકડ લઇ ચારોંકી બાંહ, બુઢિયા દેખ રહી પછતાયા મે....૧૧ ઇસ મંત્રીને ઐસી કરી, મેરી ચારો"વહોડીયાં ઘરમેંધરી મે,..૧૨ મંત્રી બોલે “તેરી'કરતુત, અબ મારો ઠગની કે જુતા મે, ...૧૩ અબ ઠગનીકો દઇ નીકાલ, નાહકદેતી ફીરતી ગાલ'' મે...૧૪ અબ કેવનાંકેંસાતું નાર, ભોગે સુખ આતમ હીતકાર મે...૧૫ ઢાલ કહી ચોવીસમી એહ, વીતકભાખો નારમીલી જેહ મે....૧૬ ૧. વારી જાઉં, ૨. ઉભી;૩.ખભા, ૪. ખેંચીનેં, ૫. વહુઓ; ૬કૃત્યનું છે. જોડાથી. --------
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy