SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ધનાધન ! જગતમેં જીવડા, સુણી વાંણી કર સેવ; ઢાલ કહી પંચવીસમી, નમું ચોવીસમા દેવ ...વી...૧૪ દુહા : ૨૬ હિવ વનપાલક આવીયા, દઇ વધાઇ આય; હરખો શ્રેણિક રાજવી, ગુરવંદનકો જાય, .૦૧ ઢાળ : ૨૬ (પીલૈં રે અવધૂત હોય મતવાલા પ્યાલા પ્રેમ સુધારસ કા રે...એ દેશી) શ્રી શ્રેણિક મહારાજ નરિંદ, હરખ મનોરથ સબ ફલીયા રે; આજ હુયા હારે રંગરેલીયા, જીન વાંદણ સબ મન ફલીયારે ' ...શ્રી....૦૧ પહરે ચીર પતંવરભારી, હીયે માલ મોતી જડીયા રે; ચોવા ચંદન અંગ વીલેપન, કેસરકપુર અતરમીલીયા રે .શ્રી ...૦૨ પચરંગ ફૂલ બાગ કેનીકે, કુંડલ કાન મણી જડીયારે; મસતકતિલક અનોપમ સુંદર, સીસ મુકટ સોવન ઘડીયા રે ...શ્રી....03 પટહસ્તી ચઢ ચલો નરેસર, વડા જોધા આગેખડીયારે; ભંગલ ભેરી વાજં નગારા, જાનેં ચંદ કીરણ ઝલીયા રે ...શ્રી...૦૪ સાર્થે અંતેવર સબ લીધા, અભયકુંવર સાથે ચલીયા રે; સાથે સાહકેવનાં ચાલા, સબ મન હરખ ભયો રલીયા રે ...શ્રી....૦૫ સમોસરણ દેખે જનજીકો, ધનાધન ! આજ વખત વલીયારે; વાણી સુણી પ્રભોસૅ છુટે, ઇન ભવપાપ સકલ ગલીયા રે' શ્રી. ...૦૬ ઇસ વીધસેં જીન આગલ આયે, ચરણ કમલમેં ચીતધરીયા રે; આનંદ રુપ અધક રસ ભારી, ભાગ ઉદૈદરસન કરીયા રે ..શ્રી...00 ચરણાં સીસધરિરાજા બૈઠા, નરવીર અસુર સકલ ભરીયા રે; દેવી દેવનમેં પ્રભુજી કું, રતન જડત બપૂતા વરીયારે .શ્રી..૦૮ ચૌમુખ વચન ચહું દિસેંદિસેં, માંને ગલે માંની નરકાં રે; શ્રીક્રુટી કોટુંબનાં અતિ નીકાં, સોવન રતન ભરાં જરકારા રે ...શ્રી...૦૯ દુહા : ૨૦ બૈઠે સિંઘાસનપ્રભુ, દેઉપદેશ અપાર; વાંણી જોજન ગાંમની, બૈઠી પ્રષદા બાર ••.09
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy