SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ દુહા : ૨૩ કહૈ સાસુ ‘‘સુંનરી વહુ! તુમ નહીં જાણો વાત; અભયકુંવર બુધિવંત હૈ, કરદે દીનસેં રાત નાં કોઇ દેવી દેવતા, નાં સેવકનો નાંમ; મેં તો કદી ન દેખીયાં, એહવા પૂજા કાંમ કોઇયક છલ કેલવી, મંત્રી અભયકુમાર; ખોય દેસી ઘર માહરો, વહુયર મુઢ ગમાર’' ‘‘સબ જગ પુજન જાય છે, પ્રગટ ભયૌ જગદેવ; મ્હારા મ્હારા પુતને, રુઠ જાય તતખેવ થારા કુછ બિગડું નહીં, મરન કાજ થયો ઘાટ; હમ તો પુજન જાવસ્યા, થારી ન માંની વાત'' કહે સાસુ વહુયા તેં, ‘‘મેં ચાલૂં તુમ સાથ; નાં જાનૂ ક્યા હોયગી, મિલણ વિધાતા હાથ!'' લે લાઠી કાઠી સહી, આગેં હો ગઇ તાંમ; ચાર વહુપાછૈ ચલી, લેઇ પુત સકાંમ ચલી આઇ મંદિર વીર્ષે, દેખત પુજૈ લોક; ભવીયણ હીવ તૂમ સાંભલો, કંત મિલેકી ચોક ઢાળ : ૨૩ (પટુવેકી મેરી મોહનમાલા...એ દેશી) મુરત સુરત અજબ બની, દેખત સોભા અધિક બની; કહે ચાર જણી, ‘એ તો મ્હારા સીસ ધણી '' હમ તો સંગી દેખ લિયા, તડફ રહા થા મ્હારા જીયા; અરી મેરી`સહી, એતો પરતક્ષ દેવ સહી એ પ્રતક્ષ કેવનાં કોરુપ, ધન! ધન! અભયકુમર એ ભુપ’’ ચારે દેખત અધિક હસી, ઇયાં મુરત દિલમાંહી વસી હીયા ચાહૈ પ્રીત કરાં, પણ લોકલાજસેં બહુત ડરાં હર(ખ)ત દેખત નૈણ નીહાલ, ભલે મીલે વીછૐ તતકાલ નૈણ ચલી 'આંસ્યોં કી ધાર, અબ કર્સે ચલે ઘરબાર ? મનમોહન મેરો ભરતાર, ક્યૌ બૈઠે નીજ છોડી નાર? ચ્યારું બોલે બે કર જોડ, ‘‘ઉઠો પીયાજી ! આલસ છોડ ૧. સખી; ૨. પ્રત્યક્ષ; ૩. આંસું. ...૦૧ ...૦૨ ...03 ...૪ ...૦૫ ...૦૬ ...06 ...૦૮ ...૦૧ ...એ...૦૨ ...એ ...૦૩ ...એ...૦૪ ...એ...૦૫ ...એ ...૦૬ ...એ ...૦૦ ...એ ...૦૮ ...એ ...૦૯
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy