SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩oo દુહા ઃ ૨૨ કેવનાં સુખ ભોગવૈ, સોભાગી સીરદાર; માનેં શ્રેણિક રાજવી, માનેં અભયકુમાર ••.૦૧ ઢાળ : ૨૨ (દિન દિન જીવન ઝુરા કરે, અછામેરી માય સમઝાય દેનાં...એ દેશી) એકદીન સોચે મનમેંબઇઠા, “બુઢીયાનેંદીયે કટવાય; ભલાજી કોઇ જાલિમ બુઢીયાનેં જુલમ કીયા, મેરી નારી દઈ વીછડાયા ...ભ...મે...૦૧ બારા વરસ અપનૅઘર રાખે, પછે દીર્યધકેદીલવાય ભ. બુઢીયા તેરા બેદરદી કા બુરા હોવૈગા, તેનેં સાહેલે સમટાય ...ભ...મે...૦૨ બિછડે સાજન ફેર મિલે તો, મેરા જનમ સફલ હો જાય' ...ભ ...મે....૦૩ એક દીન બૈઠી રાજકુમારી, કહેતી કંત સમઝાય ..ભ ...મે...૦૪ સુણી વાત જબ અભયકુમારનેં, આઇ મનમેં 'દાયા ..ભઇ ...મે.. ...૦૫ તવ કેવનાં તુરંત બૂલાયો, પાસૅલીયા બૈઠાય ...ભ ...મે પીછલી વાત સુણી બુધધારી, અભયકુંવર સંતધાર ભાયા ..ભ, ...મે....૦૦ કહે કેવનાંને બુધિકારી, “તેરી નારી દેઉંગા મિલાય” ..મે...૦૮ બુધિ બલ કરäરાજ કરત હું, સવી દેઉંગા મિલાયા ..ભ ..મે...૦૯ ચીંત્યા દુરનીવાર(ણ) કરત હી, મંત્રી બુધિ ઉપાયો ...ભ...મે...૧૦ મંત્રી મંદિર એકબનાવૈ, મહીમા કહીયન જાય ...ભ...મે....૧૧ રુપ ભાત પ્રતિરુપ બનાવૈ, કેવનો કહિવાયા ..ભ ...મે...૧૨ નગરઢંઢેરો ઇસ વિધ ફેરી, સબ કોઇ સુણવાયા ...ભ, ...મે....૧૩ “કામદેવ એ નામ દેવતા, પૂજો ઇનકે પાયા ..ભ...મે....૧૪ પૂત્રવતી સો ઇનકું પૂજો, નહીંતો સુત મર જાયા ...ભ...મે....૧૫ એસી સુંનકર ખલક"લુગાઇ, પુજનકો ચીત લાયા ...ભ...મે....૧૬ અપનેં અપનેં પુત્ર સીંગારે, દેતી સીસનમાયા ...ભ...મે....૧૦ કેવનાં મંત્રી દોય બેઠા, પુરૈ સબ જગ આયા ...ભ. ...મે....૧૮ હમ સેવક” કહતી જગ નારી, “હારી 'ખતા માફ હો જાય” .ભ...મે...૧૯ ચાર વહુ સાસુસેં બોલી, “હમબી દેખેંકે જાય” ...ભઇ ...મે...૨૦ ઢાલ બાઇસમી એ થઇપુરી, કહે કવી ચીત લાય ..ભ...મે....૨૧ ૧. સહેલાઈથી; ૨. પૂરું કરી દે, ૩.દયા;૪. ઘણી; ૫. સ્ત્રીઓ; ૬.ભૂલચૂક
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy