SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯o. ..આ...૦૨ ...આ...03 ...આ....૦૪ ...આ ...૦૫ સીચાનક સેવકતણો, પાણી પીવાનેં જાય રે; પેઠો જલમેં ક્રીડતો, અતી આનંદ થાય રે પગઝાલો મછ તાતુર્યો, સબલો પાણીનો જીવ રે; જોરો જલમેં તેહનો, હાથી પાડંતો રીવરે ખલકમિલી કલ કલ કરે, વડા સુરાનેં વીર રે; *જરો જલમેં ચાલૈ નહીં, સબ ઉભા છે તીર રે ચતુર વવેકી જોગીયા, વિદ્યાવંત કલાવંતો રે; *મણીમોહરાનેં ઉષધી, સિધ સાધક મહંતો રે લાખ ઉપાય કરેલોભીયા, કરે "હીકમત કોડી રે; કોઈમનાવૈદેવી દેવતા, ફીકાપડામુખ મોડી રે રાજમંડણ ગજરાજ છે, સૈચન(ક) કરે મુખ સોરો રે; કોઇ સર્પની નર હુર્વે, ગજ છુડાવૈ જેરો રે ઐરાવણ સો હાથીયો, ઉત્તમ જાત વિનીતો રે; રાજ નીફલ ઇણ બાહરો, શ્રેણિક હુયા સચીંતો રે દાય ઉપાય બુદ્ધિ કેલવી, મંત્રીસર અને ભુપાલ રે; ટાલ કહી ઉનીસમી, કવી વચન રસાલ રે ..આ ...૦૬ .આ. ...Oo ...આ...૦૮ ... . ...06 •..૦૧ દુહા : ૨૦ કંદોઇપડહો સુણી, મનમેંકરે વિચાર; ‘ધુયા ફૂંકી કુંણ કરે, લાલચલોભ અપાર બનું જમાઇરાજનો, મનમેં આઇ હું; રતન જતનસેંલે સહી, ઘર આયો ધરિસ્સા મેં કુંવરી બ્રાહું સહી', મનમેંધરે કરાર; આગલખોઇ બાપર્ડ, હલવાઇકી કાર ભાગ વિના ક્યાં પાઇહૈ, મોતી સરવર લાખ; હંસ “યુગ યુગખાતા હૈ, બંગલા કરે અભીલાષા ...૦૨ •..03 ...૦૪ ઢાળ : ૨૦ (દાડીમયાકારે સેવાજી કે બાગમેં...એ દેશી) હલવાઇ ઉઠા રે, રતન લે હાથમેં; બાહર કો આયો રે, રાજાજી કે સાથમેં .......૦૧ ૧. શ્રેણિક; ૨. બળ; ૩. પા. ચત્ર; ૪. મણિ, ઔષધિ; ૫. કરામત, યુક્તિ; ૬. વિશેષ પુણ્યશાળી; છે. શ્વાસ; ૮. ઠરાવ; ૯. કામ; ૧૦. ચણીને.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy