SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ...લ...૦૦ •..લ. ...૦૮ ...લ...૦૯ હીવ ગાંઠી માંડી આડણી લલના, ઉપરમેલ્યો થાલ સુ નાર જીમાવૈ નાહલો લલના, રાંધ્યા સાલને દાલ સુ પહેલી વાર પરોસીયા લલના, હરખ ધરી મન ખંત સુ નીકલીયો તે માંહથી લલના, રતન અમોલકઝલકંત સુ કહેનારી પીયાભણી લલના, “ધન લાયા ભલ સુત સુ ચોરતો લેવી ન સર્કલલના, અલપ ભાર અકુત” સુ. “હું હું' કહે કેવનો લલના, સુઝે કમાઇ આપ સુ બિજો અક્ષર નાં કહે લલના, હો ગયો ચૂપચાપ સુ નારી રતન દિખાઇયાલલના, આછા અધક અમોલ સુ હરખું કેવનોં હસ્યો લલના, બોર્લે મીઠા બોલ સુ ભાગ જાગોહિવતેહનો લલના, આપ સંપદા ઓર સુ. "પરમેંસર પણ પાધરો લલના, સબકો કરત'નિહોર સુ. ખાવૈ પીવૈવીલર્સ સહી લલના, દાન દેવૈ ઘર ક્રોડ સુ પતી ભગતી (ક) દો જણી લલના, મીલ ગઇ સરખી જોડ સુ. *ધરમ ઘણો આરાધીયૂલલના, જોર સું જાગો ભાગ સુ ઢાલ અઢારમી એ હુઇલલના, સખરાં વનોં સોભાગ સુ ..લ...૧૦ ...લ. ...૧૧ ...લ...૧૨ ...લ. ...૧૩ ...લ...૧૪ દુહા : ૧૯ નામ સવાયો નીસરો, સુખ વીલસતપ્રસીધ; પુરવ પુન્યપ્રસાદસે, ભરભર પામે સીધા મત સંભારી આપની, માંડે વીણજ વ્યાપાર; ઘર વાધી લછમી ઘણી, દીન દીન જૈઐકાર •..૦૧ ...૦૨ ઢાળ : ૧૯ (તપ સરીખો જગ કો નહી...એ દેશી) તિન અવસર તિણ સહરમેં, વાજંઢંઢેરાનો ઢોલ રે; ફિરતો ચોક બાજારમેં, બોલે એહવા બોલ રે; આજનીવાર્જ રાજિંદતેહનેં, કોઇ હાથી છુટાવૈ રે; અર્ધરાજ નૃપ કન્યકા, જાણેજો એઉપાવૈરે” ..આ...૦૧ ૧. જમતી વેળા મૂકવામાં આવતો પાટલો; ૨. નિર્ભય; ૩. સ્ફટીક સમાન; ૪. પરમેશ્વર; ૫. ન્યાય; ૬.??????? છે. બુદ્ધિ; ૮. વધાવે. *હ.પ્ર.(ખ)ની કડી-૧૩નો પાઠ-પુન સખાઇ જીવનો લલના, સરીરો વનોં સોભાગ; ઢાલ અઢારમી એ હુઇ લલના, જેરંગ જાગો ભાગકધરમ આરાધીયેરે..સો.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy