SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ લોકાંને જાણી રે, વડેરા ભાગ છે; પરણે નૃપ કન્યા રે, ઇસી કા `લાગ છે ગંગામેં આયો રે, આનંદ અંગમેં, પાની સબ ફાટો રે, રાજા રે રંગમેં મછ દૂરકુંનાસો રે, છુટો ગજ હાથીયો; જગ દેખૈ તમાસો રે, સુણૈ સબ સાથીયો હરખ્યા મન રાજા રે, લોક આનંદીયા; એ તો રતન અમોલ રે, કંદોઇ વંદીયા મંત્રીસર બોલે રે, “સાચમનભાખીયૈ; રાજા કે આગેરે, અંતર નહી રાખીયેં ડરતો કુછ નાંહ રે, રતી ભર રાજકા; ઇહાં સાચા બોલો રે, કાંમ નહી લાજકા જગ સાચાનીકી રે, અમોલ કહેં સહી; વીતક સબ ભાખો રે,’’ દુહવાઇનેં ઇમ કહી “ કેવનોં બનીયો રે, વિદેસથી આવીયો; તીણ પુત ઉછાલો રે, મેરે ઘર આવીયો મેં જુઠ ન બોલો રે, નૃપતિ કે બારણે; દેનોં હો સો દિજે રે, હાથી કે કારણે’’ રાણી રાજા સુંને રે, કંદોઇ ને કહી; “ અપણૈ ઘર જાવો રે,’’ રતન લીયા સહી *મનમેં પછતાતો રે, નીજ ઘર આવીયો; વીસમિં ઢાલે રે, ચરીત્ર સુહાવીયો દુહા : ૨૧ છુટો સાચ પ્રસાદથી, હીવ કંદોઇ તેહ; કુસલ ખેમસું આવીયો, રંગ રલી નિજ ગેહ શ્રી શ્રેણિક રાજા હિđ, મનમેં કરે વિચાર; ‘મેં વાચા બોલી તીકા, પાલૂં ઇન સંસાર’ સાધ સતી અરી સુરમાં, ગજહસ્તી કે દંત; એ તે નિકલે ના “મૂંડે, જો જગ જાત અનંત ૧. તક; ૨. ભેદ; ૩. વણિક; ૪. આ કડી હ.પ્ર. (ખ) અને (ગ)માં નથી; ૫. અંદર પેસવું. ...હ....૦૨ ...E....03 ...હ...૦૪ ...E....04 ...હ....૦૬ ...E....06 ...હં...૦૮ ...હં...૦૯ ...હં...૧૦ ...હં...૧૧ ...હ ...૧૨ ...૦૧ ...૦૨ ...03
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy