SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ •.ન. ...૦૮ ..ને ...૦૯ ...ન. ...૧૦ દેવ ગુરુ વંદે સાસતાં, ધરમે અમારગ જાવે રે; ભજન કરેં ભગવાનકો, દાન માને સુખપાવે રે નવ નવ ભોજન કીધી બહુત વીધતાજા રે; તાજે કાજે ભોજનૈ, સગલા કીયા રાજીરે હીવે નવ માસ પૂરા હુઆ, ગ્રહ આયો ઉંચે રાસ રે; સુભ લગનેં વેલા ઘડી, પુષ્ય નક્ષત્ર ચંદપાસ રે તીણ વેલા તીણ વસુમતી, બેટો સખરો જાયો રે; તેજ કરે તન દિપતો, સુરજ જેમ સવાયો રે રંગરલીયા વધામણાં, ગીત મંગલ ગાવે ગોરી રે; નાનાં વીધ નાટકકરે, બાંધા તોરણ રણવારી રે કુલદીપક સુત જનમીયો, વાજા તાલ કંસાલ રે; પહલી ઢાલ પૂરી થઈ, જૈતસી રંગરસાલરે ...ન..૧૧ ...ન. ...૧૨ ...ન ...૧૩ ..૦૧ દુહા : ૨ દસૂટન દેવઅંગના, કરવે સગલો કામ; માતા પીતા દીયો ભલૌ, કેવનાં સુત નામ. દિન દિન વધતે ચંદ્રમાં, જીમ ચઢતે ચઢતે વાંન; પાંચધાયપાલે જતો, લાડ કોડ બહૂમાંના આઠ વરસનો જવ થયો, ભણન લિખીવ નેસાલ; સકલ કલા સીખી ભલે, વિધાનો બહૂખ્યાલ. સોભાગી સિર સેહરો, રુપે દેવકુમાર; ભણી ગુણી પંડિત થયો, જીવન વય સુવીચાર. •.. 0૪ ઢાળ : ૨ (પૂજ્ય પધારો નગરીમાંહીરી...એ દેશી) વસુમતી સતિ દિન એકેક, ગજગતી મલપતી એ; આઈપ્રીતમ પાસ, બોલે જિમ સુરસતી એ; સ્વામી! સુણ અરદાસ, પૂરો આ માહરી એ; "પ્રણવો કૃતપુણ્ય બેટી, જોવો સાહરી એ. વહુઅરવિન ઘરબારક, સુંનો જાણીયો એ; વહુ પર્ડ મુઝપાય, વિકસેં પ્રાણિયો એ; ૧. અનિષ્ઠ; ૨. સુવાવડી સ્ત્રીની દશમે દિવસે થતી શુદ્ધિ, ૩. પરણાવો. ••. ૦૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy