SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ વહુ પ્રથૈ જો પુત, દેખુ પોતી પોતરા એ; રહે આપના થીર નાંમ, ચલે વંસ ગોતરા એ. ધનદત્ત માની વાત, જોશી તેડી કરી એ; સાગરદત્ત વડ સાહ, માંગી તસ દીકરી એ; કુંમરી ઐશ્રી નામ, રુપ દેવકુંવરી એ; પ્રણાઈ ધરી પ્રેમ, આરમ કારમ કરી એ. કુલવંતી ગુણવંતી, સીલે સીતા સતી એ; ચોસઠ કલાની જાણ, વાણી અમી રસવતી એ; નારીને ભરતાર, જોડી સરખી જડી એ; રાધાને ગોપાલ, કામ રતી પરગડી એ. હરખત હુવા માવીત, જગત જસવીસતરો એ; દીધો મહલ આવાસ, ચિતરામેં ચીતરો એ; જાણે કોઈ દેવવીમાંનક,દીસૈ દુસરો એ; ચંદૅપામી *લિહાજમા વસ ગયો ઝુસરો એ ઝીલકેં અધકી જોત જાલીયાં ઝગમગી એ; જો દેખેં નરનાર રહે લાગી ટગિટગિએ; વીચ હીંડોલા ખાટ સોવન રતનાં જડી એ; ઝીલકેં હીરાલાલ મોતી લડીયાં વડી એ બીચ મહલોં કે બાગ ફૂલવારી વના એ; ચોવા ચંદન તેલ ફુલેલ લાગેં ઘણા એ; ચંપા ગુલાલ સોહંત મહક ચહુદીસ ભમઇ એ; ભમરા કરત ગુંજાર(વ) ફુલો પ્રદૈઠ ગઇ એ સજન પુ(ર)જન લોક સહુ સંતોષીયા એ; દીયાપાનતંબોલ’વાગા પહરાવીયા એ; કીયા*ચંગા વીવાહ જગત સોભા મહમહી એ; જૈતસી કહી દુજી ઢાલ મન ગહગહઇ એ દુહા : ૩ પંડિત પાસેં સીખીયો, સાસ્ત્ર સહસ્ત્ર સુવીચાર; રહેં વીજેંસેં વેગલો, કેવનોં સુકુમાર ૧. ઘણો કરિયાવર; ૨. ? ? ? ? ; ૩. લગ્નના વસ્ત્રો; ૪. ધામધૂમથી. ...૦૨ ... 03 ... ૦૪ ...૦૫ ...૦૬ ...06 ...૦૮ ...૦૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy