SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ સાત ખેત્રે ધન વાવરી, લેઈ લિખમી લાહ; જિનવર પાસિં આવીઉ, હિયડે ધરી ઉછાંહિ ... ૩૯૮ ... 3ee ... ૪00 ••• ૪૦૧ ••. ૪૦૨ ••• ૪૦૩ ... ૪૦૪ ઢાળ : ૧૩ (રાગ : ધન્યાશ્રી. ભમરુલીની.... એ દેશી) કયવના સંયમ લીઈ સા ભમરુલી, સ્પી પુત્રનેં રાજ તો; છઠ અઠમાદિક તપ કરે સા ભ. સાર્થે આતમ કાજ તો આય પૂરી સૂરવર હૂવો સા ભ, પંચમ સરગ મઝારિ તો; તિહાંથી નરભવ પામસ્ય સા ભ, મહાવિદેહ ક્ષેત્ર સુસાર તો તિહાં કિણ સંયમ આદરી સા ભ, પામર્ત્ય ભવનો પાર તો; ગુણવંતના ગુણ મેં કહ્યાં સા ભ, મનિ જાણી ઉપગાર તો વૃત્તિ કુલકની જાણીઉં સા ભતિહાંથી લીઉ અધિકાર તો; સાંભળતા સુખ ઉપજ઼ સા ભ. શ્રી સંઘને જયકાર તો તે સવિ નારી સોહાગિણી સા ભ ભોગવી સુખ ઘર વાસ તો; પુન્ય કરણી કરતાં થિકાં સા ભય પામીઈ સદગતિ વાસ તા. જસ સોભાગ વધઈ ઘણો સા ભ. એહનો કહેતાં રાસ તો; મનહ મનોરથ સવિ ફર્લો સા ભય પામીઉં લીલ વિલાસ તો વડ તરુયર પરિ વિસ્તરે સા ભ૦ પુત્ર કલત્ર પરિવાર તો; એહ તણે નામેં વધે સા ભય નધિ તણો વિસ્તાર તો દીધાં રીદે ઉલટ ભાવ ચઢે સા ભ નામેં મંગલ માલ તો; સંવત સત્તરે જાણીઈ સા ભ પણત્રીસો "હુહુ સુગાલ તો આસો સુદિ પુનિમ દિનેં સા ભ, અનુરાધા બુધવાર તો; દાન તણા ગુણ મેં કહ્યા સા ભ, સિરોડી ગામ મઝારી તો જસ સોભાગ વધે ઘણોં સા ભ રાસ રચ્યો ઉલ્લાસ તો; અરબુદ ગિરિવર જિહાં લગૈ સા ભ, તિહાં લર્ગે પ્રતપો રાસ તો. ગણનાયક તે ગુણે ભરયા સા ભ સૂરિ શ્રી વિજયરાજ તો; તેહનેં રાજ્યે મનોહરુ સા ભ રાસ કહ્યો સુભ કાજ તો ગોયમ ગણધર સારિખા સા ભ. શ્રી વિજયદાનસૂરીરાય તો; તાસ સીસ બહુ ગુણ ભરયા સા ભ. શ્રી રાજવિમલ ઉવઝાય તો તેહના સીસ વખાણઈ સા ભ સયલ વિધાભંડાર તો; શ્રી મુનિવિજય વાચકવરુ સા ભ સમતા રસ શૃંગાર તો ૧. હૂઓ; ૨. સુકાળ; ૩.જે.ગુ.ક.ભા. ૩ અનુસાર પુપિકામાં પાંચમ એવો પાઠ છે. •.. ૪૦૫ •.. ૪૦૬ ••• ૪oo ••• ૪૦૮ ••. ૪૦૯ . ૪૧૦ .૪૧૧ ––––––––
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy