SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ યતઃ ૨૫૪ તેહના શિષ્ય વલી જાણીÛ સા ભનવનિધી હુઈ જસ નામ તો; ઉસ વંસ કુલ ઉપના સા ભ વયરાગી ગુણવંત તો શ્રી દેવવિજય વાચક વડા સા ભ નામ તેહવું પરિણામ તો; સમતારસનો સાગર સા ભ વાણી અમી વરસંત તો તસ ચરણાં બુઝ મધુકરુ સા ભ ગુણ ગિરુઆ બુધરાય તો; શ્રી માનવિજય પંડિત વરુ સા ભ૰નિજ ગુરુને સુખદાય તો શિશુ પરમાણુક તેહનો સા ભ દીપ્તિવિજય ગુણગાય તો; ભણેં ગણે જે સાંભલે સા ભ તેહ ઘરિ નવેં નિધિ થાય તો * * કૃત્યું મહામુને વાનં, હૈયં મો ભાવિા મુદ્દા कृतपुण्य कवत् दृष्टवा, निरंतर सुरखप्रदं । । * ધર્મતઃ, સત્તમંગલાવતી, ધર્મતઃ સત સૌરવ્ય સંપ૬: I धर्मतः स्फुरतिनिर्मलंयशो, धरम एव तदहो विधीयंता * ગારોગ્ય સૌમાગ્યું, ધનાન્યતા નાયત્તમાનંદ્ઃ। कृतपुणयस्य स्यादिह सदा जयोवांछितावाप्तिः ।। * ઘુસાં શિરોમળીયંતે, ધર્માર્નન પરાનરા: I श्रीयंतेच संपदिभ लताभिरिव पादपाः ।। * *दीपो हंति तमस्तोमं रसो रोगभर यथा । सुधा बिंदुर्विषावेगं धर्मः पापहरस्तथा ।। इति श्री सोभाग्योपरि नवरसमिश्रित कयवन्ना रास संपूर्ण । ૪૧૨ . ૪૧૩ ... ૪૧૪ ... ૪૧૫ ||૪૧૬|| ||૪૧૭|| ||૪૧૮|| ||૪૬૬|| ||૪૨૦|| (કડી-૪૧૬) આ પ્રમાણે હે ભવિકો ! હર્ષથી મહામુનિને દાન દેવા યોગ્ય છે. કયવન્ના શેઠની જેમ દાન હંમેશાં સુખને આપનાર છે. * (કડી-૪૧૦) ધર્મથી સર્વ મંગલની શ્રેણી મળે છે. ધર્મથી સર્વ સુખ સંપદા મળે છે. ધર્મથી નિર્મળ યશ વધે છે. તેથી અહો ! ધર્મજ કરો. * (કડી-૪૧૮) આરોગ્ય, સૌભાગ્ય, ધનાઢયતા, નાયકપણું, આનંદ, જય, મનોવાંછિતની પ્રાપ્તિ કયવન્નાની જેમ (ધર્મથી) થાય છે. * (કડી-૪૧૯) (ધર્મથી) મનુષ્યોમાં ઉત્તમ થાય છે, ધર્મ ઉપાર્જન કરવામાં તત્પરને સર્વ સંપત્તિઓ મળે છે. વૃક્ષને જેમ વેલડી વીંટાય, તેમ સર્વ સંપત્તિઓ મળે છે. * (કડી-૪૨૦) અંધકારનાં સમૂહને દીવો દૂર કરે છે. રસ (દવા) રોગનાં સમૂહને દૂર કરે છે. ઝેરનાં આવેગને અમૃતબિંદુ દૂર કરે છે. તેમ ધર્મએ પાપને દૂર કરે છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy