SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ દયા ધરમની જણણી સારી, ગ્રંથમાહિં સુવખાણી; સર્વ જીવનેં તે હીતકારી, જ્ઞાન નૃપતિ પટરાણી સંતોષ નામેં મોટો મંત્રી, સમકિત મંડલ રાજા; પંચમહાવ્રત સામંત સારા, સારઈ આતમ કાજા અણુવ્રતાદિક તેહના પાલા, મારદવ નામા હાથિ; ઉપસમ જોધો સબલો જાણો, ધરમ રાજનો સાથિ ચારિત રુપ પંચ રથ સારા, સેનાની શ્રુત નામ; વાણી રુપદદામાં વાએઁ, સેન સિણગારી તામ માહોમાંહિં ઝૂઝ કરંતા, હારયો મોહ રાજન; દાન સીલ તપ ભાવિં પરવરયો, વાધ્યો સુકૃત માન મોહ રાજાની ચઉદ રાજમેં, વરતી આણ ભલેરી; ધરમ રાજનેં પોતઈ જાણો, સિધસિલા અધિકેરી મોહ રાજાને ધરમે જીત્યો, આણ મનાવી બેસારી; ધરમ રાજનેં જીતવા આવ્યાં, એક છોકરો બે નારી નિદ્રા વિકથા એ બેઠું નારી, છોકરો ઢણકોલ નાંમ; ધરમકથા જવ સુણવા આવે, આવી પઈસઈં તાંમ કરમતણું વસિં કોઈક પ્રાણી, મોહ નૃપેં વસિં કીધ; વલી તસ ધરમ મારગમાંહિં આંણી, વલી તસ સમકિત દીધ સીતરી કોડા કોડી સાગર કેરું, મોહરાજાનું આય; ધરમરાજ અજરામર જાણો, શાસ્ત્રમાંહિં કહિવાય વીતરાગની વાણી જાણો, અમૃતપેં બહુ મીઠી; દીપ્તિવિજય કહિં શ્રવણે સુણતાં, લિખમી આવે તુઠી દુહા : ૧૮ પડિબુધા પ્રાણી ઘણા, સુણી પ્રભુનાં સુવચન; પાય પ્રણમીનઈં ઉઠીયા, સહુકો કહિં ‘“ધન! ધન!'' કયવનો ઉભો થઈ, પૂછેં જોડી હાથિ; ‘‘પૂરવભવિં હું સ્યું હતો ? તે આસ દીઉ જગન્નાથ!’’ વીતરાગેં સઘલી કહી, પૂરવ ભવની વાત; તે સુણી ધરમેવાસીઉ, ભેદી સાતેં ધાત પ્રા ... ૩૮૪ પ્રા ...૩૮૫ પ્રા ...૩૮૬ 41.... 366 પ્રા ... ૩૮૮ પ્રા ... ૩૮૯ પ્રા... ૩૯૦ પ્રા ... ૩૯૧ પ્રા...૩૯૨ Hl.... 3Є3 પ્રા ... ૩૯૪ ... ૩૯૫ ૩૯૬ ... 366
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy