SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ લા, ... 30૨ લા... ૩૦૩ ષટકાયની જયણા કરો ભ, ટાલો અભક્ષ બાવીસ લાલ; પાપ જાણી નઈ વરજીઈભ, અનંતકાય બત્રીસ શ્રાવકનાં વ્રત આદરો ભ, વરજો કરમાદાન લાલ; ક્રૂડ કપટનવિ કીજીઉંભ, જિમ હુઈનવેઈ નિધાના ક્રોધમાન માયા તજો ભ, ચોથો તજીઈંલોભ લાલ; સંસારરુપ માંડવ તણા ભ, એ ચ્યારેઈથોભ * कोहं पिइंपणासेई माणो विणय नासणो। माया मित्ताणि नासई लोभो सव्व विणासणो લા, ... ૩૦૪ ગાથા દુહા : ૧૦ સંજમ થિર કરવા ભણી, વલી જિન કહિં ઉપદેસ; અંતર ગતિ આતમ તણી, વાત કહિંસુ વિસેસ ...306 ... 300 .... ૩૭૮ પ્રા. ... 30 ઢાળ : ૧૨ (પાવડાની... એ દેશી) ક્ષેત્ર મનુષ્યમાહિં વપુનગરી, મોહનામ ભૂપાલ; સ્વરચ્છાચારી માયા નારી, બેટો કામ રસાલા ક્રોધ નામઈંમોટો તસ યોધો, લોભ નામઈપરધાન; રાગદ્વેષ બઈ રથ વલી મોટા, મિથ્યા વડો રાજના પ્રાણી ધરમ કરો અને સાર, જાણી એ સંસાર અસાર....આંચલી માનો માન ઉન્નત ગજ હાથિ, ઇંદ્રિય રુપ તુષાર; પંચવિષય રસ સેવક ચઢીઆ, મોહ નૃપ સેના અપાર, આઠ કરમ રુપકરસણી જાણો, તેહનાં ભેદ વિસાલ; પ્રાણ રુપ વણિક તિહાં સારા, મન નામેં કોટવાલ ત્રિભુવનના જન વસિ આણી નઈં, જવ જગ જીતી બેઈઠો; ગુરઉપદેશદાનઈ ગઢ ભેદી, ધરમરાજ જઈ પઈઠો ધર્મરાજને વહાલી જાણો, આર્યવતા પટરાણી; સયલ ગુણે કરી ભૂષિત સોહિં, આગમમાંહિં વખાણી ધરમનો નંદન મહાસુખ નામેં, સુખ ભાઈ ભગિની અનેક; જનકધરમનો જ્ઞાન જ જાણો, સંવર મિત્ર વિવેક પ્રા. ... 3૮૦ પ્રા. ... 3૮૧ પ્રા. ... 3૮૨ પ્રા. ... 3૮૩ * ક્રોધપ્રીતિનો નાશ કરે છે. માન વિનયનોનાશ કરે છે. માયા મિત્રતાનો અને લોભ સર્વનો નાશ કરે છે. (કડી-૩૦૪).
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy