SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ટાળ ૨૫૦ * जो सहई समरमझे १ गुणाललीलाय पहिरणसयाइं । दाणावसरे तस्स वि हियचमक्के પારણે ઉતરવારણું ભ દાનનું બહુફલ હોય લાલ; ગ્લાનાદિક નઈં દીજીĚ ભ દાન વિશેષઉં જોય * पहसंत गिलाणेसु आगमगाहीसु तहय कयलोए । उत्तरपारणंगम्मीय दिन्नंपि बहुफल होई * अभयं सुपत्तदाणं अनुकंपा उचिया कित्तिदाणाइं । विमुख भी तिन्निवि भोगाइ दंति * * करुणाइ दिन्नदाणो जम्मंत्तर गिहियपुव्वकिरियाणो । तित्थयर - चक्किरिद्धिं संपत्तो संतिनाहोवि * दाउणं रिवरदाणं तवेण सोसियंग साहूणो धणियं । जणणियइचमक्कारो संजाओ सालिभद्दोवि * जिणहर मंडिय वसुहो दाउंइ अणुकंप भत्तिदाणाइं । तित्थप्पभावगरेहं संपत्तो, संपइराया * ઢાળ : પૂર્વની ઉચિત કીરતિ દોઈ ભલાં ભ, એહથી લહઈંભોગલાલ; વાહલાં સજન આપણા ભ, તેહનો ન હોઈં વિયોગ. દેઈ દાંન અનુમોદીઈંભ, પામીŪ ફલ શ્રીકાર લાલ; મુમ્મણની પરિં ઉરતા ભ, દેયિ ન કીજŪ લગાર ચૂલ્યો હાંડી પૂંજીŪ ભ, ગાલીÛ અણગલ વારિ લાલ; ચંદ્રઆ દસ બાંધીઈંભ, રાતÜ કરઉ ચઉવિહાર ||૬|| ભ ... ૩૬૨ ||૩૬૪|| ||૩૬૧|| ||૩૬૬।। ||૩૬૭|| IIરૂ૬૮ાા લા...૩૬૯ Gl.... 360 Gl.... 369 * (કડી-૩૬૨) જેમ સમરાંગણની મધ્યે લીલામાત્રમાં હજારો પ્રહારને સહન કરે છે. દાનનાં અવસરે દાન કરવું જોઈએ પણ ખરેખર! તે વખતે હૈયું ધ્રૂજે છે. * (કડી-૩૬૪) પેહ (પંથ = રસ્તો) વિહાર કરીને આવેલાંને, ગ્લાનને, આગમનો અભ્યાસ કરનારને, લોચ કરાવનારને અને તપનાં ઉત્તરપારણા વખતે આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે. * (કડી-૩૬૫) અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કિર્તીદાન આ પાંચમાંથી બે દાન મોક્ષ આપનાર છે. છેલ્લાં ત્રણ દાન ભોગ આપનાર છે. * (કડી-૩૬૬) જન્માંતરમાં ગ્રહણ કરાયેલ પારેવાને (અભયદાન આપવાથી) શાંતિનાથ પ્રભુએ તીર્થંકર અને ચક્રવર્તીની ઋદ્ધિ મેળવી. * * (કડી-૩૬૦) તપથી જેની કાયા શોષાઈ ગઈ છે તેવાં મુનિને ખીરનું દાન આપવાથી મનુષ્યમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. જે દાનનાં પ્રભાવે તે શાલિભદ્ર થયા. (કડી-૩૬૦) જિનમંદિરથી પૃથ્વીને જેને મંડિત કરી, અનુકંપા અને ભક્તિદાનથી જેઓ તીર્થપ્રભાવક નામે પ્રસિદ્ધ થયાં તે સંપ્રતિરાજા તરીકે ઓળખાય છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy