SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ... ૩૫૦ દુહા : ૧૬ સંપદ સવિ આવી મલી, જવ તૂઠો મહારાજ; લાહો લિઉં લખમી તણો, એ ધણીનઈં રાજ. ધરમ વાત કરતાં થિકા, દિન દિન અધિકો રંગ; પુન્ય હોઈ તો પામીઈ, સરિખા સરિખો સંગ. એણિ અવસરિ વૈભારગિરિ, સમોસરયા વર્ધમાન; કયવનો ગયો વાંદવા, દેઈ વધામણી દાન. ••• ૩પ૧ ...૩૫ર ભ... ૩૫૩ ભ, ... ૩૫૪ ભ. ... 3પપ ભ ... ૩૫૬ ઢાળ : ૧૧ (રાગ : ગોડી. મન ભમરા રે... એ દેશી) પર ઉપગારને કારણે, ભવિપ્રાણી રે જિનવરદીઈં ઉપદેશ લાલ; ભવિપ્રાણી રે ધરમનાં કરણી સાંભલો, ભ, જિમ ભાંજે દુખ ડ્રેસ. પાછલી રાતિ ઉઠી નઈ, ભ, લીઉં પરમેસરનામ લાલ; દેવગુરને ચરણે નમી, ભપછૅ કીજે ઘરનાં કામ અતિ ગરઢાં માબાપનાં, ભદેઈ ભોજન સુવિસાલ લાલ; ભૂખ્યા તરસ્યાં ગોરુઓ, ભ કરવી સાર સંભાલા થોડામાંહિ થોડેલું, ભ. દેઈ જિમઈંધાન લાલ; દાનેં જગ યશ વીસ્તરે, જગમાંહિ ઉત્તમ દાના સાંભલીને અંગીકાર કરો, શ્રાવક ગુણ એકવીસ લાલ; કોઈક પ્રાણી દાની હોઈં, દેવું દોહિલું જગદીસ * लज्जालुओदयालु, मझत्थो सोमदिठिगुणरागी । सकह सपरकजुत्तो, सुदीहदंसी विसेसंतु *ઘમરયમ્સનુગો, ક્ષુદ્દોરવવંગફસોનો लोगप्पिउ अक्रूरो, भीरु असड्डो सुदक्खिणणो *वुठ्ठाणुगो विणीओ, कयणुउ परहियत्थकारीय। तह चेव लब्धलक्खीओ एकवीसगुणो हवइ सट्ठो સુરા નરદીસે ઘણાં, ભ ભડ માનિં પણિ બહુ હોય લાલ; કેઈ ચતુરાઈ કેલર્વે, ભદાની વિરલા જગિ જોયા ભ. ... 3પ0 ગાથા Il૩૧૮II TIQ૧૬TI IQ૬૦IT ભ ... 3૬૧ * (કડી-૩૫૮ થી ૩૬૦) લજ્જાળું, દયાલુ, મધ્યસ્થ, સૌમ્ય દષ્ટિવાળો, ગુણરાગી, પરગજુ, સુપક્ષથીયુક્ત, દીર્ધદષ્ટા, વિશેષજ્ઞ. ધર્મરત્નથી યુક્ત, અક્ષુદ્રરૂપવાન, પ્રકૃતિથી સૌમ્ય, લોકપ્રિય, અક્રૂર, ભીરૂ, અસઢ, સુદાક્ષિણ્યતા વાળો. વૃદ્ધને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરહિતાર્થકારી, તથા લબ્ધલક્ષવાળો - આ રીતે એકવીશ ગુણથી યુક્ત શ્રાવક હોય. (વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ટ વિભાગ)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy