SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ... ૧૮૪ श्लोक: TI૧૮૧TI જે જોઈઈ તે મોકલેં,ડોસી ચતુર સુજાણ; નારી ચરિત ન કો લહિં, વેચી ન કરેંદાણ. પ્રા.દા. * रविचरियंगहचरियं, ताराचरियंच राहूचरियंच। जाणंति बुधिमंता, महिला चरियं नयाणंति।।। * मच्छपयंजल मग्गे, आगासे पंखियाण पयपंति। महिलाणहियमग्गो तिन्निविलोगे नदीसंति।।। સુખ ભર તિહાંરહતાં થકાં, હરખે હુયાં વરસ બાર; ભાગ્યજોગું સુંદર હુયા, ચ્યારનઈ ચ્યાર કુમાર.પ્રાદા. ભામિની સ્થંભીનો રહિં, પહિરી સવિ સિણગાર;પ્રા ર(રા)તિ દિવસ રહેં મોહલમાં, સહુકો કરઈજીકાર. પ્રાદા. પરની લિખમી ભોગવેં, કયવનો સુખદાય; પ્રા. દીપ્તિવિજય કહિં સાંભલો, તે સવિ પુન્ય પસાય. પ્રાદા TI૧૮૬l ..૧૮ ૧૮૮ . ૧૮૯ દુહા : ૧૦ તે બાલદ આવી સુણી, ડોસી મન ઉછાંહ; વહૂયર નઈ કહિં “મુંકવો, એ નર બાલદમાંહિં. કામ હવું હવુિં આપણું, હવિં એહનું સ્યું કાજ? એ નરનઈમુકી કરી, રાખો ઘરની લાજ.” ...૧૯૦ ૧૯૧ ઢાળ : ૭ (રાગ : કેદારો ગોડી. જોસડો જાણે જોતિષ સાર અને કપૂર હૂઈ અતી ઉજલું... એ દેશી) સાસુ કેરાં નયણાં રે, સાંભલી હુઈ દિલગીર; તે ચ્યારઈ કામિની રે, નયણે નાંખે નીર; સાસુજી! એ વર કેમ મૂકાય? અમે આપ્યો અમ માય!' સાસુ . ૧૯૨ એ કાંઈ સરજી પાપિણી રે? ધુર થકી ચંડાલ; ફિરિ જબાપ જો કીજીઈ રે, તો એ દેહેંગાલિ.” સાસુ . ૧૯૩ તવ હીયડું કાઠું કરી રે, આંસુ લૂહી નિજ ચીર; તે પ્યારઈ કામિની રે, આવીડોસીનેં તીર સાસુ ... ૧૯૪ ૧.કઠોર. * (કડી-૧૮૫) સૂર્ય, ગ્રહ, તારા, રાહુ વગેરેનાં ચરિત્ર (ચર = ફરવું) જણાય છે. બુદ્ધિમાન પુરૂષો આ બધું જાણે, પણ સ્ત્રીનાં ચરિત્રો જાણતાં નથી. અર્થાત સ્ત્રીના ચરિત્રને કોઈ જાણી શકતું નથી. * (કડી-૧૮૬) જલમાર્ગમાં માછલીનાં પગલાં દેખાય, આકાશમાં પંખીઓની પગપંક્તિ દેખાય પણ સ્ત્રીઓનાં હદયરૂપી માર્ગ ત્રણ લોકમાં પણ દેખાતો નથી અર્થાત તેનાં હદયમાં કોના પ્રત્યે રાગછે ? તે જણાતું નથી. – – – – – ----- - - - - -- - ---
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy