SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ આ ... ૧૦૧ આ ... ૧૦૨ આ ... 103 આ ૧૦૪ આ ... ૧૦૫ જાણું મનની વાત, ચતુરા તે ચ્યારે જણી રી;'' ઈંગિત લહેં આકાર, ચતુરતે સોય ગુણી રી. “નહીંએ અમરવિમાન, નહીં એ સુપનભયો રી; નહીં એ ઈંદ્રજંજાલ, એ મંદરિસાહ તણો રી” કહી કયવનો સાહ, “કહો એ કવણ પૂરી રી ? કહો એ કવણ વિચાર? મુઝકહો વાત ખરી રી” તવ બોલી એકનારિ, “સેઠજી! ચતુર સુણો રી; એહ વાત ન કહણી જાય, ૐ અવદાત ઘણોરી.'' મૌન ધરી મનમાંહિ, ચતુરને સમઝિરહ્યો રી; પંડિત સોઈ સુજાણ, અવસર જેસિં લહ્યો રી. પહિલી દાતણનીર, ભાવઈંઝારી ભરી રી; બીજી વ્યાવઈ રુમાલ, સુંદર સોવન જરી રી. ત્રીજી મેવા થાલ, કઢી દૂધ પ્રેમ આપિધરઈ રી; ચોથી અડાગર સુગંધ પાન, ઊભી ચમર કરઈરી. ફૂલ ફૂલેલ રંગ રાગ, તિણ સ્યું ભીનો રહેંરી; વાત વિનોદ વિલાસ, દૂહા હરીયાલી કહિંરી. કામિની કહિં “સુણો સ્વામિ! અપ્પધરિંબધિ ઘણી રી; સોવન રુપ અનેક, મોતી માણિકમણી રી.' વડ સોભાગી સાહ, રહિં તિહાંરંગિરલી રી; દીપ્તિવિજય કહિં એમ, પુણ્યે લછિ મિલી રી. આ ... ૧૦૬ આ ...૧૦ આ ... ૧૦૮ આ ... ૧૦૯ આ ... ૧૮૦ . ૧૮૧ ગાથા: ઢાળ : પૂર્વની ચિંતા ન કો વ્યાપારની, નિત નિત નવલા ભોગ; પ્રા. પુન્ય હુઈ તો પામીઈં, સરિખા સરિખો સંયોગ.પ્રા.દા. * हंसा रज्जंति सरे, भमरा रज्जंति केतकी कुसुमे। चंदन वने भूयंगा, सरसा सरिसेहिं रज्जंति।। પાવન જલ ઝારી ભરી, બીજી આલઈ રુમાલ; પ્રા. દૂધઈંભરીયાં વાટલાં, ચોથી પાન રસાલ. પ્રાદા. TI૧૮૨TI ... ૧૮૩ ૧. આકડી હ.પ્ર. (ખ)માં છે; ૨. નાગરવેલના પાન; ૩. કાવ્યનો પ્રકાર;૪. કટોરા. * (કડી-૧૮૨) હંસો માનસરોવરમાં આનંદ પામે, ભમરા કેતકી પુષ્પમાં, સર્પો ચંદનવનમાં આનંદ પામે. ખરેખર! સરખેસરખાંનો યોગમળે તો આનંદ થાય.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy