SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સાસુ . ૧૯૫ “એ વરતુમે અમનઈંદીઉં રે, અનઈ વલી દીધી વાચ; સામૂજી સહી જાણયો રે, એ નહીંઉત્તમ વાચ.” ઉત્તમ નર એ જાણીયો રે, એ ગુણહ તણો ભંડાર; ગુણીના ગુણ જાણઈ નહીંરે, તે કવિ કહેંગમાર. * कमलाण यजंचगुणा अलीयणजाणंति जस्स परिमलया। सहवासेणवसंता, सालूरा नैव जाणंति।। સાસુ . ૧૯૬ તથાતિ : II૧૬૭TI સાસુ ... ૨૦૧ યત: ઢાળ : પૂર્વની ડોસી વલતું ઈમ ભણે રે, “સુણો વહૂયર અમે ચ્યાર; એ નરને પરહો મેહલતાં રે, આપણનેં જયકાર.” સાસુ ... ૧૯૮ એકકહિં “નરરાખીઈંરે, છો લવ કરતી એહ;” રુપસુંદરી વલતુંભરે રે, “સાંભલ બાઈ*ગુણગેહ. સાસુ૧૯૯ નહીં મુકઈ તો મારત્યે રે, કાંઈક કરી નઈ ઉપાય; ભદ્રપામેં નર જીવતો રે, મિલયે સહી સુખદાય. ... ૨૦૦ વિધાતાઈં કાંઈ સરજીયાં રે, કાંઈ દીધું નારી દેહ; દેહ કરયો તો કાં કરયો રે, એચું અવિહડ નેહ. પૂરવભવનો આપણો રે, એ નરમ્યું સુસનેહ; અનુમાનેં બાઈજાણયો રે, જાણે ગ્યાની તેહ. સાસુ ... ૨૦૨ *छुटुंति पासबध्धा, संखलबध्धा पुणोवि छुटुंति। जे नेहनिविडबध्धा, भवकोडीसए नछुटुंति।। ||૨૦૨TI *रे विहिणा मा सज्जसि, अहसज्जसि मा माणुसंजम्म। अहजम्ममा पिम्म अह पेम्ममा वियोगंच ।। ||૨૦૪ll બાઈમણ મોદિક હતા રે, એ નર નઈં શ્રીકાર; બે મણના કરો મોકલી રે, પણ મુંકવો નિરધાર. સાસુ ... ૨૦૫ કામિણી આમણદૂમણી રે, હૂઈત તેણી વાર; વિરહ વ્યથા તવ ઉલટી રે, તે જાણૅ કિરતાર. સાસુ ... ૨૦૬ ૧. દૂર; ૨. ગુણવાન, ગુણોનું ઘર; ૩. ઉત્તમ. * (કડી-૧૯૦) કમળની સુગંધથી તેનાં ગુણોને ભમરાઓ જાણે છે પરંતુ તે કમળ જેમાં ઉગેલું છે તેથી તેની સાથે સતત રહેવા છતાં સરોવર તેનાં ગુણોને જાણતું નથી અર્થાત ભમરા તેનાં ગુણોને જાણે છે. સરોવર નથી જાણતું. * (કડી-૨૦3) પાશાથી બંધાયેલ છૂટે છે. શૃંખલા (સાંકળ) થી બંધાયેલ પણ છૂટે છે પરંતુ જે ગાઢ સ્નેહથી બંધાયેલ હોય તે કરોડો ભવ સુધી છૂટતો નથી. * (કડી-૨૦૪) રે વિધિ! તું સર્જન ન કરીશ, જો સર્જન કરે તો મનુષ્ય ન બનાવીશ, જો મનુષ્ય બનાવે તો તેમાં પ્રેમ ના મૂકીશ અને પ્રેમ મૂકે તો પછી વિયોગન કરાવીશ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy