SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા: ૨૩૫ રુપા કેરાં સાંકલાં, તેણેિ જડીયા હીંડોલ પ્રાણી; મોતી કેરાં જાલીયાં, સોનેરી રંગ ડોલ. રતન ઘણા હીરા ઘણા, દામ તણો નહીં પાર પ્રાણી; પીતાંબર બહુ પાંભરી, ધાન તણા કોઠાર. અખોડ બદામનેં ચારબી, મેવા ભરીયા માટિ પ્રાણી; પિંડા લાડૂલાપસી, ઘેવર જાડિંઘાટિ વારાંગનાના ઘર થકી, ઇહાં સુખ અપરંપાર પ્રાણી; જેહવું થાનક સેવીઈં, તેહવી ફલ હોઈ સાર. * सेवी जो सीह गुहा, पावी ज्जइ मुत्तिआण गयदंते । जंबू घरे अभइ खुरखंड चम्म खंडवा ।। પ્રાદા ... ૧૫૮ ૧. વસ્ત્ર વિશેષ; ૨. આ કડી હ.પ્ર. નં. - (ખ)માં છે; ૩. પા. કનકમંજરી * પ્રાદા ... ૧૫૯ 41.El. પ્રાદા (૧૬૨) ઢાળ : ૬ (રાગ : ગોડી. રામચંદ કે બાગિ ચંપો (આંબો) મોહરી રહ્યો રી... એ દેશી) આલસ મોડી જામ, ઉઠયો ઉલસી રી; તિહાં દેખે આવાસ, નારી રંભ જિસી રી. ચંદરુઆ પચરંગ, સોવન ખાટ બની રી; મણિમŪ જડિત જડાવ, વિચિ વિચિ મોતી ચૂની રી. *કસ્તૂરી ધનસાર, પરિમલ મહકી રહ્યોરી; ચંબેલી રાય વેલિ, ચંપક મહમહ્યો રી. અજબ બન્યા ચિત્રાંમ, નવ નવ ભાંતિ લિખિ રી; કસ્તૂરી મહકાય મનમાં હુઉ સુખી રી ચિત્તમાંહિં ચિંતઈ એમ,‘કિં હું અમર હુઓ રી ?' કિં એ ઈંદ્રજંજાલ ? કિં એ સુપનભયોરી ? એમ કરતાં કાંઈ વાર, સમઝિ ન કાંઈ પડઈરી; જિમ તિમ વારુ એ ઠામ, પામ્યઉ પુન્ય વડે રી તિણઈં અવસરી તસુ એક નારિ, આણંદ અંગિંધરી રી; પલ્લવ નિજ મુખ દેહ, અતિ હસઈ રંગ ભરી રી. રિમઝિમ નેઉરી કનકાવતી, બોલઈ અમૃત ઝરી રી; “ઈહાં રહો રસ ભરિ નાહ, અમ્હનઈં રંગવરી રી.’’ 2410 ૧૬૩ ૧૬૦ ... આ ... આ ૧૬૧ આ ...૧૬૪ 2410 ૧૬૫ ૧૬૬ ૧૬૦ આ ...૧૬૮ આ ...૧૬૯ આ ... ૧૦૦ (કડી-૧૬૨) સિંહની ગુફામાં રહેવું સારૂં કેમકે તે હાથીને મારી નાંખે ત્યારે હાથીદાંત તથા મોતી (આપણને) મળે પણ શિયાળનાં ઘરે રહેવાથી લોખંડ કે ચામડાનાં ટુકડા મળે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy