SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ...૧૪૬ વહૂઅરમાની વાત, સાસુનું કહ્યું કીધ; ભૂખ્યાનઈપંચામૃત મિલ્યા, જાણે દેવઈંદીધ. યૌવનવય જુગતો જડયો, સુરત સરિખો કંત; મનનેં રલીયાવત થઈ, પૂરવ પુણ્ય પ્રગટયોમાનંત ...૧૪ ગાથા : ઢાળ : ૫ (ભર રે સીઆલો રે વહી ગયો... એ દેશી) હો જી સુવા કેરઈ ઉરડૐ, મહકઈં પરિમલ વાસ પ્રાણી; જિહાંઢાલ્યો છે ઢોલીઉ, ઉપરિતલાઈ ખાસ. પ્રાદા. ...૧૪૮ હો જી દાન તણાં ફલ સાંભલો, દીધું કિમઈ ન જાય પ્રાણી; કયવન્નઈંકમલા લહી, તે તો દાન તણું સુપસાય. પ્રાદા ... ૧૪૯ * धणसत्यवाह जम्मे जंधय दाणं कयं सुसाहुणं। तं कारणं उसभ जिणो तेलुकपिया महोजाउ।। II૧૧૦Tી * दाउंसद्धासुद्धे सुद्धे कुम्मास ए महामुणीणो। सिरिमूलदेवकुमरो, रसिरि पाविउ गरुउ।। TI૧૬૧TI * अईदाण मुहर कवियण, वियरियं सम संखकव्व वित्थरियं । विक्रमनरिंद चरियं अज्जवि लोए परिप्फुरई ।। TI૧૬૨TI હેજ ધરી પોઢાડીઉ, તિણી સેજિં સુકમાલપ્રાણી; મુખ દેખી મોહી રહી, ચ્યારૅરુપ રસાલ. માદા... ૧૫૩ સૂર ઉગમતું જાગીઉ, દેખેં નારી ધ્યારિ પ્રાણી; ‘કિંકિન્નરી વિધાધરી, કિંપાતાલકુમરિ?' પ્રાદા. ...૧૫૪ ચિહું દિસિં ભીંતિ ઝગમગે, અરીસાની ઉલિ પ્રાણી; મોતી કેરાંઝૂમખાં, ચંદ્ર એ રંગરોલ. પ્રાદા. ... ૧૫૫ દેખી અગિરિજ ઉપનો, કિં સુંહણું કિં સાચપ્રાણી; તે માહિતી એકકામિની, બોલઈમધુરી વાચ. પ્રા.દા. ...૧૫૬ કરજોડી કામિણિ કહિં, “શેઠ! સુણો અરદાસ પ્રાણી; એ મંદિર એ મલીયાં, ઈહાંરહો મનનિ ઉલ્લાસિ.' માદા. ...૧પ૦ ૧. લક્ષ્મી, ૨. હાર, પંક્તિ * (કડી-૧૫૦) ધન સાર્થવાહનાં ભવમાં સાધુને ધૃત (ઘી) નું દાન આપેલ તે કારણથી બાષભદેવ પ્રભુ ત્રિલોકનાં નાથા થયાં. * (કડી-૧૫૧) શુદ્ધ શ્રદ્ધાથી, નિર્દોષ અડદનું મહામુનિને દાન આપવાથી શ્રી મુલદેવ કુમારે મહાન રાજ્ય બદ્ધિ મેળવી. * (કડી-૧૫૨) વિદ્વાન પંડિત અને કાવ્યનો વિસ્તાર કરનાર સંખ્યાતા પંડિતોને વિક્રમરાજાએ અતિદાન આપેલ છે આજે પણજગતમાં પ્રસિદ્ધ છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy