SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠાંતરે : ૨૧૬ અતિ ઉન્હી જાણી કરી, દેઈ ઠારે ફૂંક; પણ ચતુરાઈ બાલની, ન પડે ખીરમાં થૂક જનની કારણ ઉપને, ઘરથી બાહીર જાય; અચરજ એક હુવો તિસેં, તે સુણજો ચિત્ત લાય ભવિતવ્યતા વર્ષે નીપજે, શુભાશુભ કારજ સિદ્ધિ; ઢાલ કહી સત્તાવીસમી, જયતસી નિશ્ચલ બુદ્ધિ દુહા : ૨૮ ઉંચ નીચ કુલ વિહરતો, ક્ષીણ દેહ ગુણ ગેહ; અતિથિ એક આવ્યો તીસેં, જંગમ તીરથ જેહ ઉંચ નીચ કુલ વિહરતા, સુરવર મહિમા પાત્ર; આવી ઉભા તેહને ઘરે, જંગમ તીરથ યાત્ર ઢાળ : ૨૮ (રાગ : સોરઠ મિશ્ર. (રાણા રાજસી હો, મેવાડા મહિપતિ હો! ચિત્રોડા ગઢપતિ હો, રાજા! દેજો ગઢપતિયાને સાખ...એ દેશી) માસખમણને પારણે રે, લેતો શુદ્ધ આહાર; આણ્યો વખતેંતાણીને રે, ભલો હરખ્યો બાલ તિવાર હો રૂડા સાધુજી હો મોટા મહંતજી હો, આજ ભલે આંગણે રે પાઉધાર્યાહો પૂજ્ય...એ આંકણી બે કર જોડી ઉઠીને રે, વાંદેૠષિના પાય; તન વિકસ્યું મન ઉલ્લુસ્યું રે, વળી હિયડે હરખ ન માય હો આદરમાન દીયે ઘણું રે, ‘ધન્ય! ધન્ય! તું અણગાર; મુખકમલ તુજ નીરખતાં રે, મ્હારો સફલ હુઓ અવતાર હો મુહ માગ્યા પાસા ઢળ્યા રે, દૂધં વુઠ્યા મેહ; ઘર બેઠાં સદ્ગુરુ મળ્યો રે, આજ પ્રગટ ૠદ્ધિ સિદ્ધિ ગેહ હો આજ મનોરથ સવી ફળ્યા રે, સુર તરૂ ફ્લીયો ગેહ; પાપ કયું પુણ્ય પ્રગટીયું રે, ચડ્યો હાથ ચિંતામણી એહ હો સોવન પુરિષો ચાલતો રે, નિર્મલ નહિ દોષ માત્ર; ઘરે બેઠાં ભેટા હુઈ રે, એ તો જંગમ તીરથ પાત્ર હો ...દા ...૫૦૪ ...દા ...૫૦૫ ...દા. ...૫૦૬ ...૫૦૦ ...૫૦૮ ...૫૦૯ ...રૂ ...૫૧૦ ...ૐ...૫૧૧ ...ૐ...૫૧૨ ...ૐ...૫૧૩ ...ૐ...૫૧૪
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy