SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાલોક પ્રકાશ કર, કેવલજ્ઞાન અનંત; કયવના આગળ કહે, પૂરવ ભવ વિરતંત ૨૧૫ ઢાળ : ૨૦ (રાગ : સિંધુડો. એક લહરિ લ્યે ગોરિલા રે...એ દેશી) “શાલીગ્રામ નામે ગામ છે, ભરિયું ધણ કણ સુત; વસે તિહાં એક ગોવાલિણી, ડોસી એક તસ પુત દાન ધરમ લ રૂઅડા, જશ બોલે સહુ કોય; ભગવંત ભાખે સ્વયંમુખે, દાન સમું નહિ કોય ધન પાખે તે ડોકરી, કરે પરઘર કામ; આથ પાછેં આદર નહીં, પૂછે ન કો નામ ઠામ બેટો બાલક નહાનડો, કરી ન શકે કામ નેટ; ચારે પરાયાં વાછડાં, નિત્ય ભરે એમ પેટ પરવ મહોત્સવ એક દિને, રાંધે ઘરઘર ખીર; દીઠાં બાલક જીમતાં, હુઓ મનમેં દિલગીર ખીર જીમણ'મનસા થઈ, માંગે માતાનેં તીર; હઠ લઈ બેઠો કહે, ‘“મા! જીમણ ઘેખીર’' સમજાયો સમજે નહીં, જાણે નહીં ઘર સાર; હૂઇ આમણ દુમણી, નયણ ઝરે જલ ધાર માયડી કહે ‘“પુત! માહેરા, ઘર નહીં કુશક ભાત; લે કરી લુખ્ખું સુકું જીમી, છોડી દેખીર વાત’’ કીડી મંકોડી ત્રિયા, હઠ છોડે નહીં બાલ; રોવે આડો માંડીને, છેડો માતાનો ઝાલ આવી પર ઉપગારિણી, પાડોશણ મલી ચાર; ‘બાલ રોવાડે ક્યું ? રોઈનેં,’’ પૂછ્યા । કહ્યો સુવિચાર દૂધ દીધું એકણ ત્રિયા, બીજી શાલિ અખંડ; ઘી‘સુરહો ત્રીજીમેં દીયો, ચોથી બૂરાખાંડ ખીર રાંધી મીઠી તીણું, મલી રૂડી સાન્નિધિ; કારણ સહુ મલિયાં પછી, તરત હુવે કામ સિદ્ધિ બેસાડી બાલક ભણી, માંડી થાલી સ્નેહ; અમીય નજર ભરી માયડી, ખીર પીરસે તેહ ૧. ઈચ્છા; ૨. સ્ત્રી; ૩. કુનડી. ܗ ...૪૯૦ ...૪૯૧ ...દા ...૪૯૨ ...દા ...૪૯૩ ...દા ...૪૯૪ ...દા ...૪૯૫ ...દા ...૪૯૬ ...દા ...૪૯૦ ...દા ...૪૯૮ ...દા ...૪૯૯ ...દા ...૫૦૦ ...દા ...૫૦૧ ...દા ...૫૦૨ ...El....403
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy