SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ માત પિતા સુત નાર, એ પણ સઘલાં શત્રુપણું ભજેજી; જ્ઞાતાસૂત્ર વિચાર, વલી રાયપસેણી ઉપાંગરેંજી ચંચલ નરભવ આયુ, જિમ તરુવરનું પાકુંપાંદડુંજી; ઉત્તરાધ્યયનની સાખ, ડાભ અણી જિમ પાણી-બિંદુઓજી વિરૂઆ વિષય સંવાદ, પાંચે ઇન્દ્રિય સબલ જગમાં નડેજી; પામે જગ વિખવાદ, એક એક ઇન્દ્રિય પરવશપ્રાણીઓજી દેખી રૂપ પતંગ, નાદેં મૃગલો રસ વશ માછલોજી; પામે રંગ વિરંગ, ભમરો વાતેં ફરસેં હાથીયોજી શુભમતિશું પ્રતિકૂલ, ફલ કિંપાક સમા ફ્લુ જેહનાંજી; ભવતરુના એ મૂળ, ચાર કષાયો નિવારો જિમ તરોજી મ કરો મમતા સંગ, સમતા રસમાં ઝીલો મલ તજોજી; રમતાં દયા રસ રંગ, મનગમતાં સુખ પામો શાશ્વતાજી દાનશીયલ તપ ભાવ, ચારે ગતિ છેદણ ચારે આદરોજી; કૂડ કપટ રોષ ભાવ છોડો, જોડો મન વૈરાગગુંજી ન કરો પરાઈ તાત, પારકી નિંદા, નારક ગતિ દીયેજી; ધર્મધ્યાન દિનરાત, પાલો નિર્મલ વ્રત નિયમ આખડીજી એકલો આવ્યો જીવ, પરભનેં પણ એ જાયે એકલોજી; તન ધન સયણ સદીવ, સાથ ન ચાલે કો કરણી વિનાજી એ સંસાર સ્વરૂપ જાણી, પ્રાણી ધરમ કરો ખરોજી; જયતસી ઢાલ અનૂપ, સમજો બૂઝો એ છવીસમીજી દુહા : ૨૦ જિનવર વાણી સાંભલી, પ્રતિ બુઝ્યા બહુ લોક; કોઈ શ્રાવક વ્રત આદરે, કોઈ મહાવ્રત જોગ વલી વિશેષ જિનદેશના, મીઠી લાગે જોર; કયવો મન હરખીયો, જીમ ઘન ગાજે મોર આજ મનોરથ સવિ ફળ્યા, આજ જનમ મુજ ધન્ય; આજ હુઓ સુકૃતારથો, ઈમ ઉલ્લસ્યો કૃતપુણ્ય વાંદીને પૂછે વલી, ‘‘મયા કરો મહારાજ! મેં શું દીધુ આચર્યું, કહો પૂરવ ભવ આજ’ ...૪૦૬ ...866 ...૪૮ ...૪૦૯ ...૪૮૦ ...૪૮૧ ...૪૮૨ ...૪૮૩ ...૪૮૪ ...૪૮૫ ...૪૮૬ ...૪૮ ...૪૮૮ ...૪૮૯
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy