SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૩૪૨ ...૩૪૩ ...૩૪૪ કેલિ કરી બાલા પણઇ, તદાધર્મન વાસ; યોવન આવિઉયો રમઇં, મૃગનયણી દેગપાસા યોવન જાત ન જાણીયું, ખિણ ખિણ તૂટઇં આય; પરભવિધર્મસખાઇયું, તે તેવું સુખદાય' પ્રભુનઇપૂછઇ ઉઠિનઇં, “લેઉં દિક્ષા હિતકાર; *તઇ તારયા ભવિયણ ઘણા, લાગી કાંઇ ન વાર દુરગતિ જાતઉ વારીઓ, લીલા રાગનઇંભંગિ; રંગ લાગઉ સહી ધર્મનો, પુણ્ય તણો પરસંગિ'' જિન કહિ “જો મન વાલીઓ, મા "પડિબધકરણ; ઉપસમ તર્રસ સેવિયઇ, સાધુપંથ તું લેહ'' વીર વાંદીનઇંઘરિગયો, પ્રીછવીઓ પરિવાર; હિતશિક્ષા દીધી ભલી, જેઠપુત્ર સિરિભાર લીધું ચારિત્ર ઉચ્છવઇં, કયવર્ને જિન પાસ; સ્વામી વિચરઇ જનપદઇ, જયવંતા સુવિલાસ ...૩૪૫ ૩૪૬ ...૩૪૦ ...૩૪૮ ઢાળ ઃ ૧૫ (તુલસડી નારિ ધૂતારડી, જેહનું કૃષ્ણ ભરતાર રે...એ દેશી) કયવન્નો સાધુ સોહામણો, વહિ જિનવર આણ રે; જીવદયાપ્રતિપાલતો, ઉગ્યો હીયડલઇ ભાણ રે રિધિ સમૃદ્ધિ વ્રણપરિગિણી, તજિઓ વિષય વિકાર રે; પંચ સુમતિ ત્રિગુપતઇ કરી, ષટ જીવ આધારરે ...ક ...૩૫૦ સુધ મન દરપણ સારિખું, સાધઇંદસ વિધ ધર્મ રે; અંગ ઇગ્યાર ભણ્યા વલી, વારિઓ કુમતિનો મર્મર ...ક ...૩૫૧ બાવીસ પરીસહા જીતીયા, લઇ સુધ આહાર રે; દૈઉપદેસ સોહામણા, મુનિ પુણ્ય ભંડારરે ...ક...૩૫ર અતિ ઉત્કૃષ્ટક્રિયા કરઇં, ગુણસમુદ્ર ગંભીર રે; સકલ ફરસ સહિ જિમ ધરા, સાધુમેરગિરિધીરરે ...ક...૩૫૩ સંયમ નૈ તપ સાધના કરતો, જિનજીનઇંપાસિ રે; આઉખું તુછ જાણી કરી, મનઇં સૂધઉ વિમાસિ રે ...ક ...૩૫૪ વીર વચનઇ સંલેખણા, લીધી વિપુલગિરિ જાઇરે; ઉચરિઉં અણસણ અતિ ભલું, ખામી જીવ સુખદાઇરે ...ક ...૩પપ ૧. મિત્ર સમાન, ૨. તમે, ૩. ભવ્યજીવ, ૪. નહીં, ૫. પ્રમાદ,૬. કરો; છે. જાણ કરી." ---------------
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy