SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ પ્રભુ પુહુતા નગરિ આસન, ગુણશિલું ચૈત્ય રતન રે; અતિશયકરી સંપન્ન રે, શ્રી વર્ધમાન સુધન્વ મોરા વીરજી!..આંચલી ..૩૨૮ સોવનકમલ રચદં સુરા રે વીરજી, ચરણ ઠવઇતિહાં સ્વામિ રે વીરજી વૃક્ષ અશોકશીલી છાંહડી રે વીરજી, વરસઇ કુસુમ અભિરામ રે વી...પ્ર...૩૨૯ વાજઇંગયણે દુંદુભી રે વીરજી, ચામરછત્ર ટકંતિ રે; ભામંડલ ઝલકઇં ભલુંરે વીરજી, ભેરી સુણઇં સહૂ (હર)ખાંતિ રે વી...પ્ર...૩૩૦ તીર્થકર આવ્યા તણી રે વીરજી, દીધી વધામણી આંગિરે; રાય શ્રેણિક મંત્રીસરુરે વીરજી, કયવનુ સુખ સંગિ રે વી...પ્ર...૩૩૧ વાંધા બહુ આડંબરઇરેવીરજી, દેઇપ્રદક્ષિણા ત્રણ્ય રે; સ્તુતિ બોલી બઇઠા સહૂરે વીરજી, લાધું પુણ્ય અગય રે વી...પ્ર...૩૩૨ દીયઇં સુધારસ દેસના રે વીરજી, સમઝઇ પુરુષ દરબાર રે; નિવારઇભવ સંદેહડા રે વીરજી, ઉતારઇ ભવપાર રે વી...પ્ર..૩૩૩ ધર્મકથા કહિતાં વચઇરે વીરજી, પ્રશ્ન કરે મંત્રી સરરે; “કહઓ ભગવાનજી! વાતડી રે વીરજી, કયવનાની જગીસ રે વી...પ્ર...૩૩૪ પૂરવ જનમિ કરિઉ કિસઉ રે વીરજી, જિણિ લ@ાખીણાભોગ રે? અનુપમ રિધિ હારી વલી રે વીરજી, પામિઓ વિરહ વિયોગરે” વી...પ્ર...૩૩૫ પૂરવ ભવ કહ્યો પ્રેમસુંરે વીરજી, “બિહું ભાગે દીધી ખીર રે; તિણિ સુખ ખંડના વચઇંરે વીરજી, નિસુણી ચેતિઓ વર વીરરે વી...પ્ર..૩૩૬ મોહનિદ્રા પડ્યો જાગવિઉરે વીરજી, પામ્યો પરમ સંવેગરે; નિઃલ કિમ જાઇદેસના રે વીરજી? નાઠઓ દૂરિ ઉદેગરે વી...પ્ર...૩૩૦ ચઉદમી ઢાલ સોહામણી રે વીરજી, કયવના પ્રતિબોધ રે; વિજયશેખર કહઇ ઇણિ પરઇરે વીરજી, કરસ્યઇ કરમનો સોધરે વી...પ્ર...૩૩૮ ...૩૩૯ દુહા : ૧૪ કયવનોમન ચીંતવઇ, ‘એ સંસાર અસાર; જીવ ન તૃપતો ઇણિ સુખે, ધિગાધિગ! વિષયવિકાર કામભોગ લગઇંદુખ સહિ, પ્રાણી પડિઓ મોહ; જિણિથી અવિચલ સુખ લહઇં, ધર્મ ન સાધિ તોહિ વિષય કલણિ વિરુઇ કહી, ઉડીનઇં અગાધિ; ભોલા ભૂમિ ભૂલા ભમઇ, જીવડા!ધર્મ તું સાધિ” ...૩૪૦ •..૩૪૧
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy