SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ...ક ...૩૫૬ ઉપસમ શ્રેણિ ચડિઓ જિસ્થઇ, કરિઓ કાલ તતકાલ રે; સૌધર્મેકલ્પે અવતરયો, લહી રિધિ સુવિલાસ રે મુગતિ સુખ પામસ્યઇં અનુક્રમઇં, કયવનું ક્રમ ચૂરિ રે; વિજયશેખરટાલ પનરમી, કહી આનંદપૂરિ રે ...ક...૩પ૦ ઢાળ : ૧૬ (રાગઃ ધન્યાસી.પાસ નિણંદ જુહારી એ અથવા ચતુર ચમકિ ચીતડઇ ચાલતી ભૂઈ સોહે રે...એ દેશી) દાન તણાં ફલ એહવાં જાંણજ્યો, ચતુર સુવેધક પ્રાણી રે; દેજ્યો ફલ લહિસ્ય ભલાં, કયવના પરિ જાણી રે ...દાંન ...૩૫૮ શ્રી અંચલગચ્છ રાજીઉં, શ્રી કલ્યાણસાગર સૂરીસો રે; ચંદતણી પરિચઢતી કલા, ચિરનંદો સુજગીસો રે ..દાંન...૩૫૯ વાચનાચરિજ તપખ, સત્યશેખર સુખદાઇરે; તસ શિષ્ય પ્રથમ પંડિત પદઇ, વિનયશેખર ગણિ ભાઈરે ...દાન...૩૬૦ લઘુ સોદર વાચક પદઇ, વિવેકશેખર ગણિ રાયા રે; દુખ જોઇતસ સાનિધઇં, પ્રણમું નિતિ નિતિ પાય રે ...દાંન ...૩૬૧ સંવત સોલ એકાસીયઇ, જેઠ માસિ રવિવારેં રે; શ્રી વિરાટપુરઇંરચીયો, જોડિદાન અધિકારઇરે ...દાંન...૩૬૨ મૂલ આદરખંભાયતઇ, કૌતુકી જાણી કીધો રે; સાહ સોભાગી નાગજી, ઓસવંશ સુપ્રસીધો રે...દાંના ...૩૬૩ પ્રસિદ્ધ કથા જાણી કરી, છાંડઉ રખે સુજાણો રે! લહિસિઉરસ વલી વાંચતાં, ક્ષયકીધી વિનાંણો રે...દાંના ...૩૬૪ સોલમી ઢાલ ધન્યાસીયઇં, વિજયશેખર મુનિ બોલઇરે; દાની પણિમાંની ભલા, દાંન નઇં કોઈ ન તોલઇ રે...દાંના ...૩૬૫ | ઇતિ દાન વિષયે કયવના રિષિ ચઉપઇ સંપૂર્ણ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy