SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઇમ દુખ ધરતી નિતિ દિનઇં વાલ્હા, આંખઇ આંસૂધાર..વા સમઝાતી સમઝઇનહી વાલ્હા વિણ પ્રીતમદીદાર વા...ઘ. ...૩૧૫ એહવી સુણી યક્ષ વારતા વાહા, આવી પૂજવા હેતિ..વા, બોલાવી મંત્રીસરઇ વાલ્હા, દુરબલ સ્યું તનિ તેતિ વા...ઘ. ...૩૧૬ સોભા કિસી કરું સામિજી વાલ્હા, કયવનો ભરથાર..વા. ઇહ ભવિપરભવિ આદરિઓ વાલ્હા, જિસિઉ હીયડાનો હાર વા...ઘ...૩૧૦ નિશ્ચય જાણી મેલવિઓ વાલ્હા, પગિપડી દેખી નાહ..વા. તૃપતિ ન પામઇંલોયણે વાલ્હા, વધિઓ અતિ ઉછાહ વા...ઘ...૩૧૮ દેસ નગર ભમતાં થકાં વાલ્હા, સેવકન લહી સુધિ..વા. આજ રમણિ સુહસિંઇ મિલ્યા વાલ્હા, જાણું મનાવ્યા બુધિ વા...ઘ. ...૩૧૯ ઘરથી નીકલતાં વલી વાહા, શુકન મિલ્યા સુભ સાચ..વા. ફરકી દાંહિણ આંખડી વાલ્હા, તે થયું સઘળું સાચી વા...ઘ. ...૩૨૦ વિણ જલધરિ પુણ્ય કરી વાલ્હા, અમૃતની હુઇ વૃષ્ટિ..વા આજ મનોરથ સવિલ્યા વાલ્હા, દીઠી તારી દષ્ટિ” વા...ઘ. ...૩૨૧ કયવને સોઇ આદરી વાલ્હા, વિરહ ગયી તતકાલ.વા. વિજયશેખરકહિરંગરૂં વાલ્હા, તાજી તેરમી ઢાલા વા...ઘ. ...૩૨૨ ...૩૨૩ દુહા : ૧૩ કાંતિમતી પહિલી પ્રિયા, બીજી રાજકુમારી; ચ્ચાર સેઠ તણી વહુ,માગધસેના નારિ સાતેસું સુખ ભોગવિ, પૂરવ પુણ્ય સંભારિ; ત્રિશ્ય વર્ગ સાધઇ વલી, જસ ગાઇનર-નારિ દાન તણું ફલ એહવું, કયવના પરિ જોઇ; મન ચીંતવ્યાં અફડ્યાં ફલઇ, પુણ્ય કરઇ પુણ હોઇ ઇણ સમઇ જગનઇં હિતકરૂ, જગજીવન જિનચંદ; મહાવીર સમોસરયા, સેવઇંજસ સુર ઇંદ ...૩૨૪ ...૩૨૫ ...૩૨૬ ઢાળ : ૧૪ (મોહનાંની...એ દેશી) રાય સિવારથ કુલદંતિલઉરે વીરજી,જંભીગ્રામ ઉદ્યાનિ રે; ઘાતકી કર્મક્ષય કરી રે વીરજી, પામ્યો કેવલન્યાનરે વીરજી ૧. જૈભકગામનાં ઉધાનમાં " •••૩૨૦ ––––––––––
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy