SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ કેડા કેડઇં આવીયા રે, બઇઠા કરી જુહાર; ગહિબરી ડોકરડી તિસ્યઇં રે, દઇ આસન સતકાર રે “કિહાં વસ્યાં જઇ કિહાં કણઇ રે ? જોતાં તુમ્હારી વાટ; મૂકી ચિંતા ઘર તણી રે, ગયા નાઠો ઉચાટ રે' " અભય કહિં ‘“સવિ માનીયું રે, ત્રિસલઉ ચઢાવ્યો દેખિ; હલૂઓ પાડ્યો એહનઈં રે, દંડ દેણું તુઝ પેખિ રે ચ્યાર વહૂદÛ આપણી રે, નંદન ચતુર તે ચ્યાર; દ્રવ્ય દેઇસિ જઉ સંચીઓ રે, તઉ રાખિસ તુઝ કાર રે’ સીંકઇ બિલાડીની પર ́ રે,'ગરિ ગરિ જૂઇં આંખિ; *વિલખ વદન થઇ તિસ્યઇ રે, જિમ સૂડી વિણ પાંખિ રે મંત્રી વચને સવિ સુંપીઉ રે, ધન નારી સુત ચ્યાર; પુહચાડ્યઉ ઘરિ રંગસ્યું રે, કયવનો પરિવાર રે ડોકરડી સુખણી કરી રે, મંત્રીસરઇ સુવિચાર; દીધઉ આવાસ રહિવા ભણી રે, સોનઇયા લક્ષ ચ્યાર રે ચ્યાર નારિ મિલી ઇણિ પરઇં રે, વલી કયવનાસુવાત; વિજયશેખર કહઇ તે કહું રે, બારમી ઢાળ વિખ્યાત રે ܗ ઢાળ : ૧૩ ( ઘરે આવઓ રે મનમોહન ઢોલા, ઢોલઇ ઢીલી ઘરિ કરયાં મોહનઇં મેહલી મ જાય રે...એ દેશી) જિણ દિનિ ઘરિથી કાઢીઓ વાલ્દા, તિણ દિનથી સાવેસી વાલ્હા; ન રુચઇં કેહસિઉં બોલવું, વાલ્હા દિન જાઇ કલેસિ વાલ્હા ઘરિ આવઓ રે મનમોહન વાલ્હા, વાલ્હા વિણ મંદિર કિસિઉં વા વાલ્હા સરસ જિમઇ નવિ અન્ન, વાલ્હા હાર શૃંગાર તજ્યા તિસ્યઇં; વાલ્હા કયવનું ધન!ધન!વાલા...આંકણી... ઘ વેણિ ગુંથાવિ ન રંગસિ ં વાલ્દા, તજીયાં ફૂલનદં પાન..વી. રાતાં વસ્ત્ર ન સરિધરઇં, વાલ્યા પ્રીતમ વિણ પરધાન "માઇરી આવ્યા હું કરું વાલ્હા, ઇમ નવિ તજીયઇ ગેહ..વા દૂરજન વચન દૂરઇ કરી વાલ્હા, પાલી ́ પૂરવ નેહ ઇક દિનિ ઘરિ રહેજિકે વાલ્હા, તે મિલે આણી પ્રીતિ..વા તે બાર વરસનો નેહલો વાલ્હા, છેહ દિખાડ્યો કુરીતિ ૧. રાજસેવક; ૨. પાછળ; ૩. ગળી; ૪. ખિન્ન થવું, કરમાઈ જવું; ૫. પિયર. ...&...૩૦૨ .......303 ...ć ...૩૦૪ ...ં ...૩૦૫ ...&...૩૦૬ .......306 .......૩૦૮ ...ં ...૩૦૯ ...૩૧૦ ...૩૧૧ વા..ઘ ...૩૧૨ વા..ઘ ...૩૧૩ વા..ઘ ...૩૧૪
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy