SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ઢાળ : ૧૦ (રાગ : ગોડી. મહિતાનઇ જુવરાજ દેઈનઈ...એ દેશી.) એકદિન શ્રેણિક રાજ રાજેસર, તેહનો સેચનક હાથી; પાણી પીવા પઇઠો સરોવર, તિહાં જલનો મિલ્યો સાથી સમરથ નહી કોઈ તાસ ફૂંકાવણ લેઈ જાઇ સનિ સનિ આઘો; મૂકઇ`આરડિલોક મિલ્યા તવ, હાથીનઇં કરિઓ ઘાંઘો સુણી વૃત્તાંત'કરીનો રાયઇં, આવ્યા સહૂ જાઇ; રાય ઉપાય રચઉ થઇ વિહિલા, અભય કનઇં કહિ “ભાઈ! અભયકુમાર વિચારી દેવાડઇ, પડહી નગર મઝારઇં; મૂકાયઇં કરિ તંતુ બંધાણો, નૃપ કરિ તસ મનુહારિ રાજકન્યા વલી તેહનઇ છાજÛ, અરધ રાજ ધણી સોય;’’ *ગલીયઇં ગલીયઇં વચન કહાડઇં, કહિઉં નિષ્ફલૢ નવિ હોય કંદોઇયઇ સુણી વાત ભલેરી, ઢંઢેરો છબિઓ તાંમ; મણિ જલકાંત પ્રભાવઇં હાથી, છોડાવ્યો અભિરાંમ રાય પાસિં લેઇ“ગુદરાવ્યો, માંગઇ પોલ પ્રસ્તાવિ; *પ્રારથીયાં કિમ પહિડઇં પ્રાંહિ, ઉત્તમ એહ સભાવિ અભયકુમારનü રાય કહિ તવ, ‘‘યૂં કરવું નીચ જાતિ ? કંદોઇનઇં કિમ બેટી દેવાયઇં ? રાખી જઇવ વલિ ખ્યાતિ'' પૂછઇ કંદોઇન ́ મહિતઓ સુપરઇ, ‘‘કહિનÛ કિહાંથી રતન? રાજભંડારÜ સેઠ તણઇ ઘરિ, મણિ હોવઇ‘પ્રમુહવન સાચ કહીસ તઉ છાંડિસ સંપ્રતિ, નહીંતરિદંડતે દેવઉ;'' માનિ રે માનિ મહીપતિ બોલઇં, ‘‘લાગઉ યૂં ચોરી હેવઉ’’ ગહિબરિઉ ચિત્તઇ ધ્રૂજિવિછૂટી, સાહી આગલિ કીધ; દીધા ચપેટા°સૂડિઉ કાંબઇ, સેવક ઇંહાં થઇં લીધ ચોર ચિંતઈ એતઓ માર પડ્યા સહી, ચોરી કાઢી આડી; સુસતઉ રહિ વીવાહી મેલી રાઈ, મંત્ર પાસિં નાક ફાડી બોલિઉ કંદોઇ ઢીલઉ મૂકઉ, કન્યા પરણી સાત; કયવન્નાને બેટી દીધૂં, સૂખડીની કહી વાત વચન સુણી હરખ્યો નૃપ બોલઇં, ‘‘સિઉં બાંધિઉં ગરીબ?’' એહવાં રતન કિહાંથી ગ્રહનઇં ? જારિ સી કરઇ રીવ ? ...૨૫૯ ...૨૬૦ ...૨૬૧ ...૨૬૨ ...૨૬૩ ...૨૬૪ ...૨૬૫ ...૨૬૬ ...૨૬૦ ...૨૬૮ ...25G ...૨૦૦ ...૨૦૧ ...૨૦૨ ૧. બૂમો પાડવી; ૨. ગાંડા જેવું આચરણ; ૩. હાથીનો, ૪. ગલીગલીમાં, ૫. મોકલાવ્યું; ૬. ઈચ્છેલું; .પાછા મોકલતાં નથી (નિરાશ કરતાં નથી); ૮. મુખ્ય ; ૯. તમાચા; ૧૦. સોટા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy