SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ એહપણ એહપણ ઢાલ કહી નવમી ભલી રે, રાગ મલ્હારે સાચ; વિજયશેખર કહિપુન્યથી સવિ હુઇંરે, માંનો મોરી વાય. ..આ....૨૪૬ ...૨૪૦ ...૨૪૮ •..૨૪૯ •..૨૫૦ ...૨૫૧ દુહા : ૧૦ કયવનો રહિનિજ ઘરેં, નલહે મોદક ભેદ; ચીતી રે લીલાતિસી, નવિ જાઇમનિ ખેદ માંગઇ બાલક સૂખડી, માયઇમોદકદીધ; જમતાંમાંહિ નીકલિઓ, મણિરતન સુપ્રસિધા પાટી ઘંટા કારણે, લેઇ ગયો નેસાલિ; દેખિ બાલકબોલીયા, “એ ભાઈ!અમનેં આલિ. એહથી આવે સૂખડી, લાડૂપેંડા ચંગિ;” તે નિસુણી સોય હરખીયો, ગયો ચહટેરંગિ રતન કંદોઇ કરિ દીધો, પ્રાહિસો વાતૂલ; દેઇ સૂખડી વાલીયો, બાલક સહિજ અમૂલ કાંતિમતીઇં નિજ ઘરઇ, ભાંજિઉ મોદકઇક; ઝલકિGરતન સોહામણું, મનિ હરખી સુવિવેક સહી મારગમાંહિ આવતાં, ભય નવિ લાગે કોઈ; દાંણ ન માગેદાંણીઉ, રતન ગોપવાં જોય!' મોદિકભાંજ્યા સામટા, નીકલીયાં રતન; પૂછઇ કંતનઇ કામિની, “બુદ્ધિ તુમ્હારી ધન! ન કહિઉ મરમ કિસ્યો ઇહાં, એ એ ગૂઢ પ્રપંચ;” કયવનો મનમેં હસે, જાણે સો કિઉ સંચ! તિણિ ધનિઃમુહલ કરાવીયાં, માંડ્યા વલી વ્યાપાર; સહૂ જાણે દિસી વલી, માંડ્યા “સબ્કાર આવ્યા ધનિ સગા ઘણા, વ્યાપારી વાણઉત્ર; જસ પરિમલ પરિઉ પૂરઇં, મિલીયા પૂરવ મિત્રા બંદીજન કલરવ કરઇ, ઉભા સેઠયારિ; ભાવઠિવાત ન કો કરઇ, પુહતઉ પુણ્યનઇ પારઇ ...૨૫૨ ...૨૫૩ ...૨૫૪ ...૫૫ ...૨૫૬ ...૨પ૦ ...૨૫૮ ૧. પ્રાયઃ કરી; ૨. વાતવાતમાં; ૩. ધનથી; ૪. મહેલ; ૫. અન્નદાન શાળા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy