SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કયવન્નાનઇં તેડું મેહલિઉં, દેખી‘નફર થયાં ઘાંઘાં; એતઉદાણી હીંડીયા કરણી, છપિ છપિ બોલઇ વાંઘાં તઉ હવિ ધીર થઇનઇં જાવું, દેહૂં ભલો જબાપ; કયવનો આવિઓ સોભાગી, રાય ઉઠિઓ દેખી આપ પૂછી વાતનÜ દીધી કન્યા, સોંપિઉં આધું રાજ; વિજયશેખર કહિં ઢાલ એ દશમી, સીધાં વંછિત કાજ દુહા : ૧૧ રંગ મુહુલિ રંગ ગોઠડી કયવનો વડવીર; અભયકુમાર પૂછઇ તિસ્યઇં, પૂરવ વાત ગંભીર ...૨૦૩ ...૨૦૪ રાજપુર છાંડી હું ન ગયૌ વિદેસ, પાટણ કોઈ ન દીઠૌ નિવેસ; વરસબારે રહિઓ ઇહાં કર્ણ, રંગમુહલિ માગધસેન*વેસિ; ભોગવ્યાં સુખ તિહાં અતિ ઘણાં, ધન ખૂટઇં કાઢીઓ અક્કાઈં રોસિ; બેટીનઇં કહÛ એહ પાસ સ્યું લેસિં કિ? તિહાંથી ગયઓ હું નિજ ઘરઇં, ઉઠી “અભીખો દીધૌ લખ્યૌ નારિ; અતિથિ પરિ ભગતિ કરી મનુહારિ, માસ ષટ સાત રહ્યો ઘરબારિ; ૧. ચાકર, ૨. વર્ગ, જાત; ૩. હરનાર; ૪. વેશ્યાને ત્યાં; ૫. ચિઠ્ઠી ...૨૦૫ ઢાળ : ૧૧ (રાગ : મલ્હાર. સીલ અખંડિત સેવિજ્યો...એ દેશી) ‘‘કઠુનઇં કિહાં વસિયલા એતલા દિન ? કહો કુણ દેસ દીઠઓ રે સંપન્ન ? વાત કિસી તિહાં અભિનવી, કિહાં રે ઉપારજ્યાં એતાં રતન? જિણિ ગઇ ભાવઠિ તુમ ભણી ? કેહની ચાકરી કીધી એક મન્નિ; મુલક તિ મેલી આવ્યા રે આસન કિ?’’ ...૨૦૬ બુધિથી સ્યું નવિ સંપજઇ, બુધિથી નવિ લહિસું કોઈ વાત ? બુધિ છઇં જગમાંહિં તેણિ વિખ્યાત, અભયકુમાર મંત્રીસરો; બુધિ કરી જાણએ રંકન ́ રાત(ય), સકલ પદારથ સાધીયા; એહના ગ્રંથિ છÛ મોટા અવદાત કિ...બુ...આંકણી કયવનો બોલ્યો તવ ‘‘ચતુર સુજાંણ, જિણિ વચન ́ સુણી પામü'હરાણ; રે! રઢિયાલી રઢિકિસી, જÜ પૂછઇ માહરી વાત વિનાણ ? તું મુઝ મીતનÜ જીવિત પ્રાણ, ઇહાં કાંઇ કૂડ પરમેસર આણ ? સુણિ સુણિ વાતનું મૂલ અહિઠાણ કિ ...૨૦૦ ...૨૦૮ ...બુ ...૨૭૯ ...બુ...૨૮૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy