SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સહૂ સજન મિલીયાં રંગરલીયા, દુખ ટલીયાં તે સહૂ; પુણ્ય પ્રભાવઇં સહૂય સંપતિ, આવઇઘરિ બેઠાં બહૂ •..૫૦ ...૫૧ ...પર ઢાળ : ૮ પૂરવ ભવિરદાન દીધું ઇસું, ખીર ખાંડધૃત ઉદાર; મા ખમણ નઇરમુનિવર પારણઇ, વિહરાવ્યઉ તિણિ સાર દાનપ્રભાવઇંરે સત્સંપતિ મિલઇ, આપદ અલગી રે જાય; મનવંછિત ફલ પામીઇંતે સહી, તેહનઇ સવિ સુખ થાઇ; દાનપ્રભાવઇરે....આંકણી. વિચિ વિહિચીનઇરેકીધું ભાગલા, આપદતિણિ પરિણામિ; આપદ લહીનઇ રેવલી, લહી સંપદા સારયાં સઘળાં રેકામાં દિક્ષા લેઇનઇદેવલોકઇં ગયું, હરખ ધરીનઇ એ ગુણ ગાઇયા; નયરનારી રે માંહિ, દાન પ્રભાવઇ સહુ સંપતિ મિલિયા સંવત સોલઇ સિન્તિરિ આસૂઇ, દિન દસમી રવિવાર; તપગચ્છ મંડણ સોહઇ સુંદર, શ્રી હંસરત્નસૂરિ શ્રી કલ્યાણરત્નસૂરિ ઇમ કહઇં, કયવ— રિષિરાય; ભણતાં ગુણતાં ચરીય સોહામણું, મનવંછિત સુખદાયા Tીશ્રી ઈતિ કયવન્ના હષિ સક્ઝાય સંપૂર્ણTI ...દા ..૫૩ ...દા ...૫૪ ...દા ...૫૫ ...દા..૫૬
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy