SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ...૪૨ ...૪૩ રાય તણું તિહાં હાથીઉ, તંતુ વાઇરે જીવઇંગ્રહિઉ જેહ; મુકાવદરે કન્યા વરઇ તેહ', કંદોઈપડહુ છિબઇરે રયણ મહદં મૂકી કરી, પાણી કીધુંરે બિહુભાગે એહ; તંતુવાઇ રે ગજમુક્યઉતેહ, રાઉ આગલિ ઉભો કીઉરે કંદોઈ રાઇં પૂછીઉં, “કહારે રતન તુમેવ? નહીતરિ રે કીજઇતાહરુછેદ,” બીહનઇ ભેદ સહૂકહિરે રાય કયવનુ તેડીઉ, પરિણાવી રે કન્યા તિણિ રાય; હીયડલઇને વલી હરખ ન માય, કોડિગમે સોવનદીઇરે ઇક દિન અભયકુમારસું, વાત કહી રે સવિ હુઇ જેહ; ઇણિ નયરી રેનારી છઇ તેહ, બુધિ કરી પરગટ કરુરે ...૪૪ ...૪૫ ••.૪૬ ••૪ ઢાળ : 0 બુધિ વિમાસઇ અભયકુમારનવી, દેઉલ કરાવિઉમૂરતિ માહઇઠવી; ઠવીય મૂરતિ યક્ષ જાણે કયવનું હુઇજિસુ; ઇસીય સૂલઇ ચતુરભલિઇદેખી નરનારી તિસુ; નયર આખઇપડહ ભાખઇદાખઇદેઉલ આવયો; નર નારિ નિજ પરિવાર લેઇ, એહ આઠ જણા દારયો નરનારિ આવઇપરિવાર પરિવરી, ઇકઠાં વીનઇઇક જાઇપરી; પરીય જાઇં એક આવઇ સુંદરિ ચ્યારઇસોભતી; પુત્ર તણા પરિવાર લેઇ, દેઉલ આવઇદીપતી; દેઉલ આવી માહઇ છાવી, મૂરતિ દેખીનઇનમી; નિજ નરખી નયન વિકસ્યાં, જાણે મેહ વૂઠઉ અમી મનમાહઇં જાણઇસ્વામી અમ તણું, જાણી ઘુંઘટકાઢઇ અતિ ઘણું; અતિ ઘણું ઘુંઘટ જાણિ કાઢઇ થ્યારિપુત્ર નેહઇં કરી; ધસમસીય ધાયા કરી માયા, આલિંગઇ ઉલટધરી; પુત્ર પભણઇ“પિતા ! આવું, જાવા નહી દીયાં અહે;” સાંભલીયડોસી નયણરોસી કાંકૂલ બાલક તુચ્છે અક્કા આવીઅ રહા તોણીયા, જક્ષમૂરતિ એ જોવા આંણીયા; આંણીયા જોવા જક્ષ પુંઠઇ અભયકુમાર સુણઇ સહૂ; પ્રગટ થઇ કયવનુ કહીઉ ચતુર ચ્યારઇ એ વહૂ; ..૪૮ ...૪૯
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy