SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ છે. ગુણસાગરસૂરિ કૃત કયવન્તા ચોપાઈ (સં. ૧૬૦૬) •.૦૧ ...૦૨ દુહા : ૧ (રાગ : મારુ) દાન ન દેખ્યઇદલિદ્રહિ હૈ, દાનિં વિના નહિ ભોગ; દાનિ અપકીતિ નહી, નહિ પરાભવ લોગ દાનિં વ્યાધિ વધઇ નહી, દીનપણું નવિ હોઇ; દાનિ ભય વ્યાપઇનહીં, નિર્ધનદાન મ જોઇ લક્ષ્મી તણો નિદાન અતિ, અનરથ એટણ દાન; પાત્ર દાન દેતાં થકાં, વાધઇ વસુધાવાના એકજનમે દીધો થકો, જનમાંતરી પણિ સોઇ; આડો આવઇદન એ, એમ જાણો સહુ કોઈ કઇવનઇ કુંઆરજી, દાન કરી વર ભોગ; કિમ પામ્યા તે સાંભલો, પુણ તણા સંજોગો ...03 •..૦૪ •.. ૫ ..૦૬ ...સોટાં...૦૦ ...સોટાં..૦૮ ઢાળ : ૧ (હિરણી જવ ચરઈ લલનાં...એ દેશી) કુવિસન જેહનઇ હોઇ, સો ટાલો ન ટલઇ હો; કયવના જિમ જોઇ હો, સો બાલોન બલઇ હો મુગધદેસમાંહિમાનિલો, દેસાંનો સિણગાર; રાજગૃહી નગરી ભલી હો, શ્રેણિક રાય ઉદાર ક્ષાયક સમકિતનો ધણી, મહારાજા તસ નામ; શાસન મુગતિ કારણો હો, સકલ કલા ગુણધામ સુનંદા સુખકારણા, પટરાણી સુવિચાર; નંદન તીકો જાઇયો હો, નામઇ અભયકુમાર, બુધી પ્યાર નિધાન જી, જાણઇધાર ઉપાય; વિધા ચઉદઇનો ધણી હો, જેણે શિરે કહીવાય મુકુટમણી મંત્રી રઇ, રાજ ચલાવઇ આપ; શ્રેણિક સુખમઇઝુલહી હો, પુત્રતણા પરતાપ. ધનઇં કરી ધન દોપમા, ધનેસર અતિ ધાન; સારથવાહ વસઇતિહાં હો, પોઢો પુરુષ પ્રધાન ..સોટાં.... ૦૯ ..સોટાં ૧૦ ...સોટાં ...૧૧ ...સોટાં....૧૨ ૧. રંગ (કીર્તિ), ૨. શ્રેષ્ઠ;૩, કુબેરની ઉપમાવાળા;૪. મહાન, મોટો.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy