SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ કયવનઉ હરખિત થયઉ હો, નામી જિણ પય સીસ; પ્રભણઇ ‘“ મઇ પૂરવ ભવઇ હો, સ્યું કીધઉ જગદીસ ? ભોગ ૠધિ પામી ઘણી હો, પુણિ અંતરાય ફુરંત;’ તિહાં શ્રી વીર કહ્યઉ સવે હો, પૂરવ ભવ વિરતંત તે સંભલિ વઇરાગી થયઉ હો, થયઉ કયવનઉ રાય; જાતીસમરણ ઉપનઉ હો, પ્રભણઇ ‘‘શ્રી જગતાય! મુઝ વિવેક મણિ આપીયઉ હો, કીધઉ મુઝ ઉદ્ધાર; તુમ્હે વિણુ કુણ ભવ તારિવા હો, પ્રવહણ સમ આધાર? માહરી ભાગ્યદસા ફલી હો, પ્રગટયા માહરા પુણ્ય; જઇ શ્રી જિનવર પય લહ્યા હો, પામ્યઉ નરભવ ધન્ય રાજપ્રમુખનઇ પૂછિનઇ હો, લેઇસુ તુમ્હે પઇ દીખ; કહિસ્યઉ મુઝનઇ જિણિ પરઇ હો, પાલિસુ તિણ પરિ સીખ’’ “મા પ્રતિબંધ કરઉ ઇહાં હો, વલિ નરભવ સંયોગ; પામેવઉ છઇ દોહિલઉ હો, તિમ નિજ ' તનુ નીરોગ’' હિવ ઘરિ આવી પૂછીયઉ હો, શ્રેણિક અભયકુમાર; ‘‘ધન્ય! ધન્ય! તુમ્હ’’ઇમ ભણઇ હો, લેઇ અનુમતિ સાર જિણમંદિરિ પૂજા કરી હો, દેઇ દાન ઉદાર; સાહમ્નીવત્ઝલ કીયઉ હો, ઘોસિ(ત) નગરિઅમારિ હિવ સિવિકાયઇં આરૃહી હો, વાજતઇ વર`તૂરિ; રાજા શ્રેણિક સ્યું વલી હો, અંતેઉર ભરપૂરિ આગઇ નટુ એ નાચતે હો, પગિ૫ગિ દેતઉદાન; ચડતઇ ભાવઇ આવીયઉ હો, જિહાં શ્રી જિન વર્ધમાન હિવ સિવકાથી ઉતરી હો, દેઇ પ્રદક્ષિણા તીન; પ્રણમિ અંજલિ જોડિનઇ હો, જંપઇ જિન ગુણ મઇ સંસાર અસાર એ હો, જાણ્યઉ જુગતઉ દેવ; હિવ ભવ તરિવા તાહરી હો, વ્રતધરિ કરિસ્યું સેવ હિવ તોસઇ હથિ દીખીયઉ હો, જગગુરુ શ્રી વર્ધમાન; ગણધર પતિનઇ સીખિવા હો, આપ્યઉ ધરિ બહુમાન રમણી પુણિ “દીખી ધરઇ હો, વંદન 'અભ્ભા પાસિ; સીખેવા શ્રી વીરજી હો, અતિસય રાસિ નિવાસિ ભીન ૧. એક વાદ્ય, તુસઈ; ૨. નટવો; ૩. શિબિકા; ૪. પણ; ૫. દીક્ષા; ૬. આર્યાજી. ...મન ...૦૬ ...મન ...0o ...મન ...૦૮ ...મન ...૦૯ ...મન ...૧૦ ...મન ...૧૧ ...મન ...૧૨ ...મન ...૧૩ ...મન ...૧૪ ...મન ...૧૫ ...મન ...૧૬ ...મન ...૧૦ ...મન ...૧૮ ...મન ...૧૯ ...મન ...૨૦
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy